________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૮ )
ભક્ત ટાકા જે પરમાત્માની ભક્તિ કરે છે તે પાતાના આત્માની શુદ્ધિને માટે જ કરે છે. નરકના દુ:ખાથી ડરીને કે સ્વર્ગના સુખાની ઈચ્છાથી નથી કરતા, પરંતુ પોતાના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ઈચ્છવાથી જ કરે છે. ૩૬૩.
भक्तानां भक्तिरेवास्ति, शुद्धब्रह्मणि मग्नता । आत्मनश्चित्तबुद्धयादे-रर्पणं च निजाऽऽत्मनि ॥ ३६४ ॥
સાચા પરમાત્માના જે ભક્તો હાય છે તેની ભકિત, શુદ્ધ પરમાત્મામાં અજોડ ભાવમય મમતાવાળી હાય છે, અને પેાતાના મન અને બુદ્ધિ આદિને આત્મસમર્પણુ કરી દે છે. ૩૬૪.
કમો સમિટ અત્યા, વૈદવ્રુદ્ધિ-ધનામ્િ | आत्मार्पणं कृत्वा, विश्वसेवां समाचर ॥ ३६५॥
',
શરીર, બુદ્ધિ, ધન, ગાડી-વાડી વગેરે આ બધુ મારું' નથી, પરંતુ પરમાત્માનું જ છે. અને તેથી આત્મા સાથે તે અધી વસ્તુ અણુ કરીને સ'સારની સેવા કર. ૩૬૫.
विश्वस्थसर्वजीवानां, सेवैव प्रभुसेवना ।
आत्मसेवैव विश्वस्य, सेवा ज्ञानादिभिः शुभा ॥ ३६६ ॥
સ'સારના સર્વ જીવાની સેવા એ જ વાસ્તવમાં પ્રભુસેવા છે. આત્મ-સેવાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણે પ્રકટે છે; અને તેથી સર્વે જીવાને પેાતાના સમાન ગણીને સટ્ટુપદેશ વડે તેના ઉદ્ધાર કરવા. આત્માની સેવા એ જ વિશ્વની સેવા છે, અને વિશ્વની સેવા એ જ આત્મસેવા છે. ૩૬૬.
For Private And Personal Use Only