________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૬ ] औपचारिककर्तृत्व, प्रभोः कर्तृत्वभावना । भाव्या चित्तविशुद्धयर्थ, विचित्ररुचिधारिभिः ॥३५७॥
આત્માઓને કર્મોને વિચિત્ર પ્રકારે ક્ષયપશમ હેવાથી તેવા તેવા પ્રકારે જીને ધર્મશ્રદ્ધા થાય છે. અનુષ્ઠાનમાંક્રિયામાં ભિન્ન ભિન્ન પ્રકારે ચિની વિચિત્રતા હોવાથી તેમજ બુદ્ધિના વિકાસમાં પણ ભેદ હેવાથી આત્માના-સ્વભાવની વિચિત્રતા દેખાય છે. માટે ચિત્તની શુદ્ધિ કરવા માટે ભાવના ભાવવી જોઈએ. ૩૫૭.
शुद्धधर्मस्य कर्ता स, हर्ता मोहादिकर्मणाम् । कर्ताहता ह्यपेक्षात, आत्मैव ज्ञायते जिनैः ॥३५८॥
જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે આત્માના શુદ્ધધર્મને તે આરાધક છે અને મોહ-માયા-રાગદ્વેષ આદિ કર્મોને તે હર્તા છે, એટલે જિનેશ્વરે અપેક્ષાથી આ આત્માને કર્તા અને હર્તા છે એમ સમજે છે. ૩૫૮.
कर्ताहतां न कर्ताऽस्ति, हर्ता न च विलक्षणः । સંદિપ મિશ્નર , સર્વતોડwફ્લાવા III
તે આત્મા નિશ્ચયનયથી શબ્દ-રૂપ-રસ-ગબ્ધ-સ્પર્શ ગુણવાળા પુદગલને કર્તા અને ભેતા નથી પણ અનાદિકાળની પરંપરાએ અશુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ શરીર-ઈન્દ્રિય-મન વગેરેને કર્તા અને જોક્તા પણ છે. તેથી અપેક્ષાએ સર્વ જગતમાં વ્યાપક છે અને દેહઈન્દ્રિયમાં વ્યાપક-વ્યાપ્યભાવે ભિન્ન છે, તેમ શ્રી જિનેશ્વરપરમાત્માઓ જણાવે છે, તથા
For Private And Personal Use Only