________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૫ ] एकेश्वरो हृदि व्यक्तो, निजाऽऽत्मा दृश्यते प्रभुः । देहसृष्टेः प्रकर्ताऽपि, चाकर्ता ब्रह्मभावतः ॥५४॥
હે ભવ્યાત્મન ! આપણા શરીરમાં રહેલે મને રાજ્યને અધિષ્ઠાતા વ્યક્તપણે એક જ ઈશ્વર પ્રભુ છે, અને ધ્યાનબળે તેને જોઈ શકાય છે. તે શરીર સૃષ્ટિને ઉત્પન્ન કરનારા હેવા છતાં અને શરીરને ભંગ કરનાર હોવા છતાં, નિશ્ચયનયથી તે જ્ઞાન-દર્શન-ચારિત્રના જ ગુણવાળે હેવાથી અકર્તા પણ છે. ૩૫૪, . વર-જ્ઞાન-રાત્રિ-વિડિરબ્રિજાજતા.
आत्मैव कर्मनाशात्स, भवेन्नारायणः प्रभुः ॥३५५॥ આત્મા અનાદિકાળથી જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણથી યુક્ત રહેલે છે, અને આત્મા ઉપર અનાદિકાળથી જે કર્મો લાગેલાં છે તે કર્મોના નાશથી તે સ્વયં નારાયણ બને છે અને તેજ સિદ્ધ પરમાત્મારૂપ પ્રભુ છે. ૩૫૫.
વિજ્ઞાનHT , શુદ્ધાદિમાવના सा च चित्तविशुद्धयर्थ, भावनात्वौपचारिकी ॥३५६॥
આત્મ સ્વરૂપને વિચાર કરતાં નયના અવલમ્બનથી આત્માને અદ્વૈતભાવે ચિંતવ, હેતભાવે ચિંતવ. સૃષ્ટિકર્તા, ભક્તા, કર્તા, અકર્તારૂપે ચિંતવે. અનેકાન્તભાવે વિચારતાં સર્વ દર્શનેમાં તેનું વ્યાપકત્વપણું સમજાવ્યું છે. તે આત્મસ્વરૂપની શુદ્ધતા કરવા માટે ભાવનારૂપે કહેવાયું છે, તેમાં એકાન્તતાએ પરમાર્થિકતા ન સમજવી. કેમકે આત્મસ્વરૂપની શુદ્ધતા કરવા માટે ઔપચારિક અપેક્ષાએ દર્શાવવામાં આવ્યું છે. ૩૫૬.
For Private And Personal Use Only