________________
2 નૈવેદ્ય સિદ્ધશિલા ઉપર ચઢાવવું અને ફળ સાથિયા ઉપર
ચઢાવવું.
2 સડેલા, ઉતરી ગયેલા, બોર જાંબૂ આદિ તુચ્છ ફલો
ચઢાવવા.
2 પૂજા પછી નૈવેઘ-ફળને ત્યાં જ રાખી મૂકવા... જેથી કીડી વગેરે ચઢે એની વિરાધના થાય.
ખમાસમણા દેવાની અવિધિ
2 ભૂમિપ્રમાન કર્યા વિના ખમાસમાં આપવા.
2 “ઈચ્છામિ ખમાસનો' સૂત્ર બોલ્યા વિના અથવા સૂત્ર પૂર્ણ થાય તે પહેલાં બેત્રણ ખમાસમણા આપવા.
2 “મર્ત્યએણ વંદામિ” બોલતી વખતે માથું ભૂમિને અડાડવું નહીં..
2 પોતાના શરીરનાં પાંચ અંગનો ભૂમિ સાથે સ્પર્શ કરાવવો નહીં.
2. શરીરનું પ્રમાર્જન કર્યા વિના ખમાસમા દેવા.
2 ખંડ-બેઠક કરતા હોઈએ એ રીતે બે હાથ જમીન ઉપર ટેકવીને ખમાસમણા દેવા.
ચૈત્યવંદન કરવામાં અવિધિ...
2. ચૈત્યવંદન કરતા પહેલાં જ નિસીહ બોલી નહીં. ચાવીયા' કર્યા વિના અને ત્રણ ખમાસમા આવ્યા વિના ચૈત્યવંદન કરવું.
2
2 બંને પગ ઊભા કરીને, જમણો પગ ઊભો રાખી, બંને ઘૂંટણ જમીન ઉપર રાખીને, અથવા પલાંઠી વાળીને લાટસાહેબની જૅમ અરામથી બેસીને ચૈત્યવંદન કરવું.
2 ચૈત્યવંદન કરતી વખતે આમ તેમ જોયા કરવું, દષ્ટિને સ્થિર રાખવી નહીં.
2. વાતો કરતાં કરતાં, હસતાં હસતાં અક્ષત પૂજા (સાથિયો) કરતાં કરતાં “ઈરિયાવહિયં” “સકુશલ આદિ ચૈત્યવંદનના સૂત્રો બોલા.
2 ચૈત્યવંદન કરતાં કરતા પ્રક્ષાલ પૂજા, ચંદન પુજા આદિ. પૂજા કરતા ઉહતું.
2. ચૈત્યવંદન કરતી વખતે પચ્ચક્ખાણ લેવું આપવું કે માંગવું (ચૈત્યવંદન કરી રહેલા પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજ આદિ પાસે પચ્ચખાણ માંગવું)
2. ચૈત્યવંદન કરતાં કરતાં ઝોકું ખાવું અને સૂત્ર-અર્થનું ધ્યાન રાખવું નહીં. 2. ચૈત્યવંદનમાં ન બોલવું નહીં. અથવા આધુનિક અર્થહીન ભાવીત ગીત બોલવું.
2. ચૈત્યવંદન થયા પછી વિવિધ આશાતનાનું મિચ્છામિ દુક્કડં દેવું નહીં.
કાઉસ્સગ્ગ કરવામાં અવિધિ...
2 બેસીને કાઉસ્સગ કરવો.
2
દિવાલ, ભંડાર, થાંભલો વગેરેના ટેકે ઊભા રહેવું. કાઉસ્સામાં વાતો કરવી.
2 હોઠને ફફડાવતા અથવા ઝેરથી નવકાર બોલીને કાઉસ્સગ્ગ કરવો.
2 કાઉસ્સગ્ગમાં વાંકાચૂંકા કે પગને લાંબા કરીને ઊભા રહેવું. કાઉસ્સગ્ગમાં આમ તેમ જેવું કે હસ્યા કરવું,
2
2
“નો રહત્ સિદ્ધાર્થોપાધ્યાય સર્વસાધુભ્યમ્” આ રીતે બિલકુલ અશુદ્ધ પાઠ બોલીને થોય-સ્તુતિ બોલવી.
2 સ્તુતિ (ઘોય! પછી એક ખમાસમણું આપ્યા વિના જતા
રહેવું.
2
પચ્ચખાર લેવું tell.
2 ચોખા, કળ નૈવેદ્ય, પાટલો વગેરે યોગ્ય સ્થાને મૂકવા નહીં. દેરાસરમાંથી નિકળતી વખતે અવિધિ...
2
2
ભગવાનને પીઠ કરીને બહાર નીકળવું.
ભગવાન સન્મુખ અથવા અન્યત્ર મુખ રાખીને ઊંધા પગે
જતી વખતે બેધ્યાનથી પાટલા વગેરે કે અન્ય વ્યક્તિની સાથે
અથડાવું અથવા થાંભલા સાથે ટક્કર લાગવી.
2
વાતો કરતાં કરતાં બહાર જવું.
2
હાશ ! હવે છૂટયા આવી ભાવનાથી નીકળવું.
2. ઘંટનાદ કર્યા વગર બહાર જવું અને રકમ ભંડારમાં પૂર્યા વગર જવું.
2 બહાર પગ મૂકતી વખતે આવસહી આવાહી આવાહી બોલવી નહીં.
નમણજલ (પ્રક્ષાજલ) લગાડવામાં અવિધિ 2. નમક્કલના કટોરામાં પાંચે આંગળીઓ ડુબાવીને નમણ લેવું અને પેટ પર વિલેપન કરવું,
2. શરીરના મન ફાવે તે સ્થાન ઉપર લગાડવું. નમણજલને જમીન ઉપર ઢોળવું કે ઢળી જવું.
નોંધ : પૂજા કર્યા પછી તથા નમાજલ લગાવ્યા પછી ખાધોવા જરૂરી છે. ચંદન, કેસર, નમા'નો જરા પ૪ અંશ પોતાની આંગળી હથેલી કે નખ વગેરેમાં રહેવો જોઈએ નહીં. નખ વગેરેમાં રહેલા તે ચંદન આદિનો એક અંશ પણ ભોજન વખતે મુખમાં જાય તો દેવદ્રવ્ય ભક્ષણનું મહાપાપ લાગે છે. ઓટલા ઉપર બેસવાની અવિધિ... 2. ભગવાન તયા દેરાસરને પીઠ કરીને બેસવું. 2 રસ્તામાં કે પગથીયા વચ્ચે બેસવું.