________________
2 એક હાથથી પ્રક્ષાલ કરતાં જવું બીજા હાથી ભગવાનની સફાઈ કરતાં જવું.
2 કલશને પટકવો અથવા ભગવાનને લગાવવો.
2 લશને ો કરીને પ્રક્ષાલ કરવો.
2 પ્રક્ષાલ કરેલ પ્રભુજીની સ્વપન જલ નીચે ઢોળવું અને બધાનાં પગમાં આવવું.
2 પ્રભુના શરીર ઉપર રહેલ પ્રક્ષાલને હાયમાં નમક્ષ જલના રૂપમાં લઈને ત્યાંને ત્યાં આપના શરીર ઉપર લગાવવું. 2. કળા કપડાથી સાફ કર્યા વિના જ્યાં ત્યાં મૂકી દેવા. નોંધ :કળશના નાલચા ભીના રહી જાય અને તેમાં નિગોદ/ લીલફુગ થાય તેની ઉપેક્ષા કરવી. તથા ક્લેશ, કુંડી વગેરેને પુંજ્યા વિના વાપરવા. અંગલુછના કરવામાં અવિધિ...
2 મુખકોરા નાકથી નીચે ઉતરી જાય.
2 ત્રણથી ઓછાં અંગછનો કરવા.
2 વાતો કરતાં કરતાં અથવા કોઈ સ્તોત્ર આદિ ભોલતા બોલતા અંગલુછત્તા કરવા.
2 અંગલના રોજ સાફ કરવા નહીં અને મેલા-ગાતા રાખવા તથા લાંબા સમય સુધી વાપરતા રહેવું.
2 પગ ધોવાની અથવા સ્નાન કરવાની જગ્યા પર અંગલુછના ધોવા.
2 અંગલુછના નીચે ફેંકવા તથા પગ લગાડવો.
2 અંલુછના ક્રમ વિના કરવા.
2 અંગલુછના કરીને જ્યાં ત્યાં રાખી મૂકવા.
2 પ્રભુના અંગલુના દેવ-દેવી માટે વાપરવા.
2 પીત્તળ અથવા તાંબાની સબીનો વારંવાર ઉપયોગ કરવો. ગલુછતાને તે સળીથી ગૌદા લગાવીને નાંખવા.
2 પાટલછક્રિયાના કપડાંથી અંગછા કરવા.
2 ગલુછનાથી જમીન સાફ કરવી.
પહેલી પૂ કરવાના લોભમાં અંગછના ગમે તેમ કરી લેવા અથવા ત્રીજું અંગવુછનું પોતાના કમાં રાખવું.
વિલેપન કરવામાં અવિધિ
2 કોઈપણ દ્રવ્યથી વિલેપન કરવું.
2. નવાંગી પૂજાની જેમ વિલેપન કરવું.
2 ડાબા હાથથી કે પ્રતિમાજીને નખ લગાડીને વિલેપન કરવું.
2 મુખકોશ બાંધ્યા વગર વિલેપન કરવું.
2 સ્તોત્ર, કુલ્હા વગેરે બોલતાં બોલતાં વિલેપન કરવું.
2 પ્રભુજીના મુખ ઉપર અથવા અન્યત્ર કંઈ પણ લપેડા
લગાવ્યા હોય તે રીતે વિલેપન કરવું.
2 પરસેવો, માથું વગેરે ખંજવાળવું વગેરે કારણે ખરાબ થયેલા હાથથી વિલેપન કરવું.
2 એક/બીજાને ધક્કા લાગે અને દર્શનાર્થી આદિને દર્શનમાં અંતરાય પડે તે રીતે ઊભા રહીને વિલેપન કરવું. ભગવાનની ચંદન પૂજામાં અવિધિ...
2 વાતો કરતાં કરતાં તથા બગાસું ખાતાં ખાતાં પૂજા કરવી.
2
પૂજા કરવાની આંગળીને છોડીને આપણા શરીરના કોઈ પણ અંગનો અને આપણા વસ્ત્રોનો પ્રતિમાને સ્પર્શ થવો. 2 મુખકોશ બરાબર નાક સુધી રાખવો નહીં, જેથી થૂંક વગેરે
ઊડીને ૫રમાત્માને લાગે.
2 પૂજા નવ અંગ ઉપર કરવી નહીં, પરંતુ આર્થિક અથવા ઓછાં અંગ ઉપર કરવી અને... પૂજા કોઈપણ આંગળીથી કરવી.
2. નવ અંગોની ઉલટી સુી પૂજા કરવી.
સ્તોત્ર આદિ કે નવાંગીના દોહા બોલતાં બોલતાં પૂજા કરવી.
2
2.
2
2. પૂજા કરતી વખતે આમતેમ જોયા કરવું.
2 દેરાસરનું ચંદન વાટકી ભરીને લેવું.
2 પૂજાના ક્રમનું ઉલ્લંધન કરવું અર્થાત્, પહેલાં દેવ-દેવી, ગુર-પ્રતિમા આદિની પૂજા કરવી, પછી પરમાત્માની પૂજા કરવી.
ટાઈપીસ્ટની જેમ ફટાફટ-ધડાધડ પૂજા કરવી.
જ્યાં ત્યાં વચ્ચે અથવા ઉભી બાજુ ઊભા રસીને પૂજા કરવી.
2
2
ધક્કા લગાવીને તથા વચ્ચે ઘૂસીને પૂજા કરવી.
2 ગુરુ, દેવ-દેવીના ઉપયોગમાં લીધેલા ચંદનથી પ્રભુની પૂ કરવી.
અષ્ટમંગલની પૂજા કરવી.
શ્રીવત્સ, લંછન, હથેલીની કે હાથ-પગની અન્ય આંગળીઓની પૂજા કરવી.
પુષ્પ પૂજામાં અવિધિ...
2 સુગંધ રહિત, વાસી, તુચ્છ તથા પ્લાસ્ટિકના ફૂલો ચઢાવવા. 2. ભગવાનની શોભા બગડી જાય અર્થાત્ મુખ આદિ અંગો ઢંકાઈ જાય તે રીતે ફૂલો ચઢાવવા.
2. નીચે પડેલા, પગમાં કચડાયેલાં, તથા ગઈકાલે ભગવાનને ચઢાવેલા ફૂલો ચઢાવવા, ફૂલોની પાંખડીઓ તોડીને ફૂલપૂ કરવી.
2. ફ્લોને હાથમાં રાખવા અને દબાવવા.