________________
પાઠ ૭ મો
ગણ વિભાગ રજો મકારાન્ત સિવાયના વિકરણ પ્રત્યય લેનારા ગણો
ગણ પમી ૮મો ૯મો અને ૭મો' પાઠ ૭ મો. ગણ ૫ મો સ્વાતિ
૧. કર્તરિ પ્રયોગમાં શિત્ પ્રત્યય લાગતાં, પાંચમા ગણના ધાતુઓને નુ (ગ્સ) વિકરણ પ્રત્યય લાગે છે. વિ+1(q) +તિ–
૨. 3 (ગ્ન) પ્રત્યયના સ્વરનો ડિત્ સિવાયના પ્રત્યય પર છતાં ગુણ થાય છે. વિનોતિ વિનવૈ. પણ, વિનુત: અહીં ગુણ થાય નહિ. કેમકે ત પ્રત્યય ડિત્ છે. જુઓ પા. ૧. નિ. ૬.
૩. પૂર્વે સંયોગ ન હોય તો, પ્રત્યાયના ૩નો, મ્ અને થી શરુ થતાં અવિત્ પ્રત્યયો પર છતાં, વિકલ્પ લોપ થાય છે. વિ+નું+વમ્ = વિ4:, વિનુર્વ: વિન્મ:, વિનુમ: પણ, શિવનુવઃ શિવનુમ:
૧. આ ગણો નકારાન્ત સિવાયના વિકરણ પ્રત્યય લેનારા છે, (૭મા ગણનો વિકરણ જો કે અકારાન્ત છે પણ, તે ધાતુના સ્વરની પછી અને અન્ય વ્યંજનની પૂર્વે આવે છે.) માટે પ્રત્યયોમાં ગાતે નો તે વગેરે નહિ થાય, તે ખ્યાલ રાખવો. એટલે કે પા. ૧. નિ. ૩. ૪. ૫. અહીં લાગશે નહિ. આ પ્રમાણે ર જા અને ૩ જા ગણમાં પણ સમજવું, કારણ કે તે ગણોમાં તો વિકરણ પ્રત્યય જ લાગતો નથી.
૨.૩ (ગ્ન) પ્રત્યય અવિત્ શિત્ છે માટે ડિતુ છે, જેથી ધાતુના સ્વરનો ગુણ થાય નહિ. જેમકે વિનોતિ અહીં, વિ ના રૂ નો પા.૧. નિ. ૭ થી ગુણ થાય નહિ.
૨૯