________________
પાઠ ૬ હો
વાક્યો यदि न कश्चित्कार्यविलम्बस्ततः प्रस्थीयतामभ्युदयाय । समाहूतं वैद्यमण्डलं तेन नरपतिना। न निष्प्रयोजनमधिकारवन्तः प्रभुभिराहूयन्ते। अम्लानपुष्प-मालेव तवाज्ञा नृपतिशतैस्ह्यते शिरोभिः । मृगभयेन यवाः किं नोप्यन्ते ? । अगीयत च गन्धर्वैः कलमङ्गलगीतिभिः । यथा खात्वा खनित्रेण, भू-तले वारिविन्दति । तथा गुरुातां विद्यां,शुश्रूषुरधिगच्छति ॥ न सा विद्या न तद्दानं न तच्छिल्पं न सा कला। न तत्स्थैर्य हि धनिनां याचकै र्यन्न गीयते ॥
શૂરવીર તેજ છે કે- જેના વડે ઈન્દ્રિયો જીતાય (નિ), પીડિત તેજ છે કે જેના વડે ધર્મ કરાય, (મા+વવક્તા તેજ છે કે- જેના વડે સત્ય બોલાય, (વ) અને દાતા તેજ છે કે – જેના વડે અભય અપાય. (ર)
પરીક્ષકવડે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછાય છે, વિદ્યાર્થીઓ વડે યાદ કરાય છે (મું) અને પરીક્ષકને જવાબ અપાય છે.
વણકર સૂતરને વણે છે. (વે) ખાડો ખોદે તે પડે. તેના ભાઈ પુષ્કરવડે નળ પાસેથી સઘળુંય જીતાયું. (નિ) મજુરો વડે આ ભાર ગામ લઈ જવાને ઉપાડાય છે. (૧૬) આચાર્યવડે ધર્મકથા' કહેવાનું શરુ કરાય છે. (ગામ)
૧. “આ ભાર” અને “ધર્મકથાઅહિં પ્રથમા કરવી , કેમકે, વાક્યમાં “ઉપાડાય છે' અને “શરૂ કરાય છે.' એ ક્રિયા મુખ્ય છે અને એનો કર્મણિ પ્રયોગ છે, એટલે, “લઈ જવાને અને કહેવાને' એ ક્રિયાની અપેક્ષાએ દ્વિતીયા કરવી નહિ, કેમકે તે ક્રિયા ગૌણ છે.
Rs