________________
પાઠ ૩૪ મો
તે બે, ભાઇ બેનના અથવા પુત્ર પુત્રીના અર્થે (સપ્તમી) જાણે પ્રહાર કરતા હતા. (પ્ર+હૈં)
કુમારના માતા પિતા અને પ્રધુમ્નના માતા પિતા તારા ઉપર ક્રોધવાળા (દ્ધ) થયા છે, એ પ્રમાણે મૂળરાજ બોલતો હતો. (ડ્યૂ)
ઘોડાઓ અને રથોને આશરે રહેલા (શ્રિત) શત્રુઓને (દિલ્) ડાંસ અને મચ્છર (તુલ્ય પણ) નહિ માનતા (મન્ ગ.૮.આ.) લાખા રાજાએ ધનુષ (વાવ) ધારણ કર્યું. (ગ્રહ)
તે લાખો રાજા, બાણ (વુ) વરસાવતે (વૃક્) છતે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ત્રાસ પામ્યા. (ત્રમ્)
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રનું (દ્વિતીયા) રક્ષણ કરતા (તૃ) મૂલરાજે પણ જયને માટે ધનુષ ધારણ કર્યું અને જયને માટે ભેરી અને શંખ વાગ્યા. (વ)
વિરોધથી (વિરોધત:) સર્પ અને નોળીઓ જાણે ન હોય (J) એવા તેઓ દેવો અને અસુરો વડે સ્તુતિ કરાયા.
Lobok
૨૪૨