________________
પાઠ ૨૯ મો
તે કન્યાએ ‘મારો પતિ કર્ણ જ છે' એમ જાણ્યું (લુપ્ ગ. ૪) આથી તું પણ કન્યાને તેમ જાણ. (વુપ્ ગ. ૪)
હે રાજન્, કરો. (મા વ્યા-હન)
આ કન્યાના વિષયમાં તમે અંતરાય વ્યાઘાત ન
વચનવડે કોઈનાય મર્મને તમે ન ભેદો. (મા મિર્)
મેં તમને હમણાં જ યાદ કર્યા (Æ) ને તમે હમણાં જ દેખાયા. (દૃશ)
દમયન્તીએ હંસથી પ્રશંસા સાંભળી (ન્નુ) અને મનથી નળને
વરી. (g)
હે સ્વામિ ! ખલપુરુષોની વાણીથી જેમ મને તજી (ત્યન્) તેમ જિનભાષિત ધર્મને તજશો નહિ. (મા ત્યન)
અમે અમારા ખેતરની ભૂમિ માપી. (મા)
ગોવાળ સાંજે ગાયોને પોતાને ઘેર લઈ ગયો. (ની) તેણે પ્રાણ છોડ્યા (Ç) પણ પ્રતિજ્ઞા ન છોડી. (ત્ય)
પાઠ ૨૯ મો
અદ્યતન - ભૂતકાળ ચાલુ ૪ થો પ્રકાર પરઐપદનો જ
૪ થા પ્રકારમાં વિશેષતાએ ધાતુને અંતે સ્ ઉમેરાય છે. ૧. યમ્, રમ્, નમ્ અને આકારાન્ત ધાતુઓથી પરઐપદમાં સ્ (સિન્દ્) ની પૂર્વે રૂ (ૐ) થાય છે અને ધાતુઓને અંતે સ્ ઉમેરાય છે.
પ્રત્યયો
सिष्व
सिष्टम्
सिष्टाम्
सिषम्
सीस्
सीत्
૧૯૪
सिष्म
सिष्ट
सिषुः