________________
પાઠ ૨૩ મો षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा।। अपि द्वादशे चन्द्रे पुष्यः सर्वार्थसाधकः । चतुर्विंशतिरपि जिनवराः तीर्थंकरा मे प्रसीदन्तु । सप्ततिशतं जिनानां सर्वामरपूजितं वन्दे ।। इतो दिनाद् द्वाषष्टितमे दिने नृपो नूनं समेष्यति । इच्छति शती सहस्त्रं ससहस्त्रः कोटिमीहते कर्तुम् ।
कोटियुतोऽपि नृपत्वं नृपोऽपि बत चक्रवर्तित्वम्॥ निर्वाणं गतस्य भगवतो महावीरस्याऽस्मिन्सप्ताधिक-द्वि-सहस्त्रतमे ( २००७ तमे ) वैक्रमेऽब्दे सप्तसप्तत्युत्तरैश्चतुश्शतै-रधिके द्वे सहस्त्रे संवत्सराणां संजाते।
આ રાજાનું સૈન્ય આ રાજાના વિશમા ભાગનુંએ નથી. આ દિવસથી છ કે સાતમે દિવસે તે તારા નગરમાં આવશે.
એકવાર બેવાર નહિ પરંતુ સો વાર સીધું કરાયેલું, (નૂત) કુતરાનું પૂંછડું સીધું રહેતું નથી.(સ્થા)
ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિતનાં દશ પર્વો છે, તેમાંના ચાર પર્વો હું ભણ્યો છું. (અધિ+ડું)
ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તિઓ નવ બળદેવ નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ એમ સર્વે મળીને, તેસઠ શલાકા પુરુષો એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીમાં થાય છે.
સ્ત્રીની ચોસઠ કળા અને પુરુષની બહોતેર કળા છે.
ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરશે (યોશી) ભગવાન મહાવીરનો જન્મ થયો.
આ પાઠ કેટલામો છે? આ પાઠ તું કેટલી વખત ભણ્યો ? (મધ+૩)
આ આચાર્યના ગચ્છમાં એકસો આઠ સાધુઓ છે. સત્યાવીસમાં વર્ષે હું તને છુટો કરીશ. (મુ) ઘણું કરીને વ્યાસી દિવસ તે અહિં રહેશે. ભગવાન મહાવીર બહોતેરમે વર્ષે મોક્ષે ગયા.
૧૫૪