________________
ગુજરાતી વાક્યો વાચકો ધનવાનની પ્રાર્થના | રતિલાલ પાપથી અટકે છે. કરે છે.
આજે રાજા પ્રયાણ કરે છે. મોહનલાલ ભણવાથી કંટાળે છે. શિષ્યો આચાર્યને માને છે. ચિમનલાલ ઘઉંને બદલે ચોખા | કારણ વિના કાર્ય થતું નથી. આપે છે.
| દેવ વિજય પામે છે.
૧
પાઠ ૩૦ મો. કર્મણિ પ્રયોગ અને ભાવે પ્રયોગ જે ધાતુને કર્મ ન હોય, તે ધાતુ અકર્મક' કહેવાય અને જે ધાતુને કર્મ હોય, તે ધાતુ સકર્મક કહેવાય છે.
चैत्रस्तिष्ठति । देवदत्तस्तण्डुलान्यचति ।। ક્રિયાનું ફળ અને ક્રિયા (વ્યાપાર) બન્ને એકમાં હોય તો ધાતુ અકર્મક જાણવો અને જુદા જુદામાં હોય તો ધાતુ સકર્મક જાણવો. ચૈત્રતિચિત્ર ઉભો છે. અહીં ઉભા રહેવાની ક્રિયા અને તેનું ફળ-ઉભા રહેવું-જવું નહિ તે, એ બન્ને ય ચૈત્રમાં છે, માટે ધાતુ અકર્મક છે. સેવવત્તતડુનાપતિદેવદત્ત ચોખા રાંધે છે. અહીં રાંધવાની ક્રિયા દેવદત્તમાં છે અને તેનું ફળ-પાક-પોચાશ ચોખામાં છે, માટે પણ્ ધાતુ સકર્મક છે. ક્રિયાપદને કોણ અને “શું” એ બે પ્રશ્નો પૂછવાથી એક જવાબ આવે તો ધાતુ અકર્મક જાણવો અને જુદો જુદો જવાબ આવે તો ધાતુ સકર્મક જાણવો.