________________
अरे मित्र ! कथं त्वं मम गृहात्तव धनं न नयसि ? | लालचन्द्र ! मोहनलालश्च कान्तिलालश्च क्व वसतः ? | “અરે વિઠ્ઠા: ! વા પૂર્વ વૃક્ષાન્સિંગ્વઘ્ને ?सिञ्चथ न वा " इति नृपः पृच्छति ।
यथाकाशं चन्द्रं विना न शोभते तथा कमलेन
विना न कासारः ।
ब्राह्मणा मोदकान्स्वादन्ते ।
आकाशे चन्द्रो राजते !
ગુજરાતી વાક્યો
યુદ્ધમાં યોદ્ધાઓ લડે છે અને બાણોને મૂકે છે.
હે રાજા ! દેવાલયો વિના તારાં ગામો શોભતાં નથી.
હું પુષ્પોવડે શ્રી મહાવીરની પૂજા કરું છું.
હે વિનોદ ! તારા બગીચામાં પુષ્પો છે ? કે નથી ? ચાકરો ભાર વહન કરે છે અને અન્ન મેળવે છે. રમેશ ! તું અને રતિલાલ ક્યાં જાઓ છો ? સવારમાં પક્ષિઓ આકાશમાં ઉડે છે. રતિલાલ અથવા શાન્તિલાલ બોલે છે. રાજા ભિખારીઓને અન્ન આપે છે. તળાવમાં કમળો હોય છે. યાચકો ધન માગે છે.
૫૮