________________
૧
ર
૩
૪
૫
પાઠ ૨૨ મો. વિશેષણ અને સર્વનામ પ્રથમા અને દ્વિતીયા વિભક્તિ
નામના અર્થમાં વિશેષતા (એટલે વધારો) કરે, તે વિશેષણ. વિશેષણ જેના અર્થમાં વિશેષતા કરે, તે વિશેષ્ય. વિશેષણને લિંગ, વચન અને વિભક્તિ પોતાના વિશેષ્ય પ્રમાણે થાય છે.
શોમન: પુરુષ: સારો પુરૂષ. તેમનું મામ્ સારું કમળ. शोभनं पुरुषं स्पृहयति । शोभनं कमलं स्पृहयति ।
નામને બદલે વપરાય તે સર્વનામ. જેમકે, દૂં ગચ્છામિ કોઇ પણ માણસ પોતાના નામને બદલે અહમ્ (હું) વાપરે છે, એટલે ‘હું’ એ સર્વનામ છે.
સર્વનામ વિશેષણ તરીકે પણ વપરાય છે. સ વાતો न पठति ।
સર્વનામની પ્રથમા દ્વિતીયા વિભક્તિ
*મ अहम् आवाम् वयम् ૧ माम् आवाम् अस्मान्
૨
*યુષ્મ त्वम् युवाम् यूयम् ૧ त्वाम् युवाम् युष्मान्
૨
* ગસ્મર્ અને સુક્ષ્મદ્ સર્વનામનાં રૂપો દરેક લિંગમાં સરખાં જ છે, લિંગવાર જુદાં જુદાં નથી.
૧. જુદુ પાડવાનુ કાર્ય કરે તે વિશેષણ. જુદુ પાડવા યોગ્ય હોય તે વિશેષ્ય.
૪૧