________________
અભ્યાસ. ૩ ૧ દરેક ગણના વિકરણ પ્રત્યય બોલો. ૨ ગુણ કયા ગણોમાં નથી થતો? ૩ કયા ધાતુઓમાં વૃદ્ધિ તેમજ ગુણ નથી થતો? ૪ ધાતુના ગણો કેટલા છે?
કયા કયા ગણના ધાતુઓ તમે શીખ્યા છો?
પુરુષબોધક પ્રત્યયો કેટલા પ્રકારના છે? ૭ ધાતુઓ કેટલા પ્રકારના છે? ૮ દશમા ગણનો પોતાનો પ્રત્યય કયો છે? ૯ કયા સ્વરોની કઈ વૃદ્ધિ થાય છે? ૧૦ કયા સ્વરોનો કયો ગુણ થાય છે? ૧૧ ગુણ કયાં કયાં અને કોનો થાય છે? ૧૨ વૃદ્ધિ ક્યાં ક્યાં અને કોની થાય છે? ૧૩ સધ્યક્ષરની પછી સ્વર આવે તો સધ્યક્ષરને બદલે શું
થાય છે? ૧૪ ૩૪વર્ણ પછી સુવર્ણ, ૩વર્ણ, વર્ણ કે સૂવર્ણ આવ્યો હોય
તો, તે ૩૪ વર્ણનું એની સાથે મળીને શું શું થાય છે? १५ सृ शुच् क्रीड् भू स्था नृत् लिख दण्ड् घुष पल स्पृह कथ
વા વૃધુ પર્ ધાતુનાં રૂપો બોલો. ૧૬ ૩, ૨. પુ. દિ. પર્ ૩. પુ. એ. શમ્ ૧. પુ. બ.
વૃધુ ૩. પુ.બ. ૧.પુ. એ. હૃ૩. પુ. દ્ધિ. નિયમોથી સિદ્ધ કરો.
૨૯