________________
૧
૨
૩
૪
૫
૧૮
અભ્યાસ. ૨
રમ્ ગત્ યત્ વત્ ર્સ્ ક્ષ્ર્ નમ્ વગેરે ધાતુનાં રૂપો બોલો અને લખો.
પણ્ ૩. પુ. એ. વ ૨. પુ. બ. નમ્ ૧. પુ. દ્વિ. વર્ ૩. પુ. બ. રમ્ ૨ . પુ. એ. જ્ ૧. પુ. એ. ધૃમર્ ૧. પુ. બ. બોલો.
૩૬ નો 7 ચારે થાય છે ? સ્ નો ર્ ક્યારે થાય છે ?
પદ કોને કહેવાય ?
ર્નો વિસર્ગ કચારે થાય ?
ધાતુ એટલે શું ? ક્રિયાપદ એટલે શું ? વર્તમાનકાળ એટલે શું?
પહેલો પુરુષ. બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે શું ? એકવચન, દ્વિવચન અને બહુવચન એટલે શું ?