________________
- પ્રવેશ-૨)
શબ્દ વિચાર વર્ણોના શબ્દો બને છે. શબ્દો ચાર પ્રકારના છે. ૧ જાતિવાચક શબ્દ
ગો: ગાય. ૨ ગુણવાચક શબ્દ - વત્તઃ સફેદ ૩ ક્રિયાવાચક શબ્દ - વ ચાલવું. ૪ દ્રવ્યવાચક શબ્દ - વત્તઃ દેવદત્ત.
-----
ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે.
પ્રત્યેક પ્રાણિનો, ખાવું. પીવું. જવું. ચાલવું. હોવું. વગેરે વ્યવહાર-વ્યાપાર, એને ક્રિયા કહેવાય છે, ક્રિયાને જણાવનારૂ જે પદતે ક્રિયાપદ.
-----
ધાતુ સિવાયના બાકીના શબ્દોને નામ કહેવાય છે,
સંસ્કૃત ભાષામાં વપરાયેલા ધાતુઓના ૧૦ગણ (વર્ગ) પાડવામાં આવેલા છે.