________________
૧.
૨.
૧૦
અભ્યાસ. ૧
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
સ્વર કયા કયા અને કેટલા ?
વ્યંજન કયા કયા અને કેટલા ?
ડ્રસ્વ સ્વર કયા કયા અને કેટલા ? દીર્ઘ સ્વર કયા કયા અને કેટલા?
સ્પર્શવ્યંજન કયા કયા અને કેટલા ? અનુનાસિક વ્યંજન કયા કયા અને કેટલા ? સમાન સ્વર કયા કયા અને કેટલા ? અઘોષ વ્યંજન કયા કયા અને કેટલા ?
શિટ્ વ્યંજન કયા કયા અને કેટલા ?
ટ્ વ્યંજન કયા કયા અને કેટલા ?
અનુનાસિક અન્નસ્થા કયા કયા અને કેટલા ?
કંઠ્ય કયા કયા અને કેટલા ?
મૂર્ધન્ય કયા કયા અને કેટલા ?
તાલવ્ય કયા કયા અને કેટલા ?
ઞ, ૬, , વ્, શું, આ અક્ષરોની કઈ કઈ સંજ્ઞા છે ?