________________
સુવ્ ગ. ૪. ૫. લોપાઈ જવું, મુંઝાઈ જવું.
તુમ્ ગ. ૪. ૫. લોભ કરવો,
|
લલચાવું. તોજ્ ગ.૧.આ. ગ.૧૦.૫. જોવું, અવલોકવું. વિ + વિલોકન કરવું, જોવું. વર્ ગ.૧.૫. બોલવું. વિ + સમ્ + વિપરીત બોલવું, વિપરીત થવું, નિષ્ફળ થવું. વ ્ ગ.૧.આ. વંદન કરવું, વાંદવું. વર્ ગ.૧.ઉ. વાવવું. વન્ ગ.૧૦.૫. વર્જવું, છોડવું. ft + વર્ઝવું. વ ગ.૧૦.૫.વર્ણવવું, વર્ણન કરવું, રંગવું. વત્ ગ.૧.૫. વસવું, રહેવું. નિ + નિવાસ ક૨વો, રહેવું. વદ્ ગ.૧.૩. વહન કરવું, વહેવું વાગ.૧.૫. વાંછવું, ઇચ્છવું. વિર્ગ. ૪. આ. વિદ્યમાન હોવું. વિદ્ ગ૬.૫. પ્રવેશ કરવો.
X + પ્રવેશ કરવો. ૩૫ + બેસવું.
વૃદ્ ગ.૧.આ.વર્તવું, હોવું.
X + પ્રવર્તવું. પર + પરિવર્તન થવું, ફરવું. વૃક્ ગ.૧.આ. વધવું. વૃ ગ.૧.આ. વરસવું. શમ્ (શામ્) ગ.૪.૫. શાન્ત થવું. શિક્ષ્ ગ.૧.આ. શીખવું. શુન્ ગ.૪.૫. સુકાવું. શુન્ ગ.૧.૫. શોક કરવો.
શુ
ગ.૧.આ. શોભવું, દીપવું. શ્રમ્ ( શ્રામ) ગ.૪.૫. શ્રમ પામવો, થાકી જવું, ખેદ પામવો.
વિ + વિસામો લેવો. શ્રિ ગ.૧.ઉ. આશ્રય લેવો,
આશરે જવું, શરણે જવું, સેવા કરવી.
ઞ + આશ્રય લેવો, આશરે જવું, શરણે જવું, સેવા કરવી. રત્નાર્ ગ.૧.આ. શ્લાઘા કરવી, વખાણવું. સર્( સૌપ્) ગ. ૧. ૫. સીદાવું, દુઃખી થવું.
se