________________
એક વરસમાં છ ઋતુઓ આવે છે. ભગવાન મહાવીરને અગીયાર ગણધર હતા. અમારી સેનામાં ત્રણ ક્રોડ ચાર લાખ ને વીશ હજાર સૈનિકો છે. તેની સેનામાં પચાસ લાખ સાઠ હજાર પાંચસો નેવું સૈનિકો છે. આજે મેં સીત્તેર વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી.
પાઠ ૫૧ મો. વાક્ય ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવનાર (વિશેષણ) પદો સહિત જે ક્રિયાદ, તે વાક્ય કહેવાય છે. धर्मो युष्मानक्षतु । કોઈ વખત કર્તા વગેરે પદો, ચાલુવાત ઉપરથી સમજી જવાય છે, તેથી એક્યું ક્રિયાપદ પણ વાકય બને છે. શિવ કોઈવખત ક્રિયાપદ ચાલુ અર્થ ઉપરથી સમજી જવાય છે, તેથી સાક્ષાત ક્રિયાપદ વિના એકલા વિશેષણપદો પણ વાક્ય બને છે. शीलं मम स्वम्। યુષ્યઅને સ્મસર્વનામનાં દ્વિતીયા, ચતુર્થી અને ષષ્ઠી વિભક્તિનાં રૂપો – બહુવચનમાં અનુક્રમે વસ્ અને નમ્ દ્વિવચનમાં અનુક્રમે વા અને ન એકવચનમાં અનુક્રમે તે અને એ દ્વિતીયાના એકવચનમાં અનુક્રમે વ અને મા આ રૂપો એકવાક્યની અંદર પદની પછી વિલ્હે વપરાય છે. જેમકે – धर्मो वो रक्षतु, धर्मो युष्मानक्षतु । शीलं मे स्वम्, शीलं मम स्वम् ।
धर्मो मा रक्षतु, धर्मो मां रक्षतु । ૧૬૬