________________
શબ્દો
માપન. સ્થાન
મક્ષ ન. ખાવું તે. નિદર્યું. શિક્ષા
મિથ્થા અ. ફોગટ નૂનમ્ અ. નિશ્ચ
વેના સ્ત્રી, પીડા, દુઃખ નામ અ. ખરેખર
સમ વિ. સમું, સરખું પાન ન. પીવું તે.
સાર્થવાદ ૫. મોટો વેપારી
સંસ્કૃત વાક્યો नहि मिथ्या कुलीनवाक् ।। पय:पानं भुजङ्गानां विषाय। न सत्यमपि भाषेत परपीडाकरं वचः । भूभुजां युज्यते दुष्टनिग्रहः साधुपालनम् । चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । साधुसंगतिरेताभ्यां, नूनं शीततरा स्मृता ॥ तत्र चासीत्सार्थवाहो, धनो नाम यशोधनः । आस्पदं संपदामेकं, सरितामिव सागरः ॥
ગુજરાતી વાક્યો વેપારી પોતાના ગામથી ઘીને પાટણ લઈ જાય છે. કવિઓની વાણીઓમાં મધુરતા હોય છે. ઘી (ના) ખાવાથી આયુષ્ય વધે છે. ભૂખ સમું દુઃખ નથી. હરણીયાં દિશાઓને લાંઘે છે. દુર્યોધન પાંડવોનો દુશ્મન હતો. સ્વર્ગમાં અપ્સરાઓ સાથે દેવો ક્રીડા કરે છે.
અભ્યાસ ૯ ૧ મૂર્ધન વેનિસીમન અને મુળનાં રૂપો બોલો. ૨ મણ રૂમ બૂમુન અને નાં રૂપો લખો.
૧૫૦