________________
૧૦ હું () લાગતાં મન નો ૩ લોપાય છે રાનમ્ + ડું – રાન્ – – રીન્- {+ = રાણી રૂપો નહીવત્ ા
સંતવાળાં નામો Tળન વિ. ગુણવાળું | યોગિન્ પું. યોગી માવિન વિ. થવાનું, ભવિષ્યનુંશિન . ચંદ્ર • મન્નિન ૫. મંત્રી, પ્રધાન શિરિન્ પું. પર્વત મયિન વિ. માયાવી | તિન પું. હાથી
શબ્દો મા વિ. અપ્રાપ્ય
હી સ્ત્રી. ગુફા અન્યથા અ. બીજી રીતે, ઉલટું | નય પં. નીતિ દિન વિ. અઘરું, મુશ્કેલ | વવત્ર ન. મુખ
સંસ્કૃત વાક્યો भावि कार्यमासीत् । सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः । मायिन्यः खलु योषितः। यथा नेत्रं विना वक्त्रं, विना स्तम्भं यथा गृहम् । न राजते तथा राज्यं, कदाचिन्मन्त्रिणं विना ॥ धीराणां भूषणं विद्या, मन्त्रिणां भूषणं नृपः । भूषणं च नयो राज्ञां, शीलं सर्वस्य भूषणम् ।।
ગુજરાતી વાક્યો રાજા અને રાણી રથમાં બેસીને ઉદ્યાનમાં ગયાં. બાળકવડે આકાશમાં ચંદ્ર જોવાયો. ગુણી ગુણને જુવે છે, દોષને નહિ. થવાનું અન્યથા થતું નથી. યોગિઓ પર્વતોની ગુફાઓમાં વસે છે." હાથીના માથામાં મોતી ઉત્પન્ન થાય છે.
43