________________
ગુજરાતી વાક્યો આપવડે રાજ્યનો ભાર ઉપાડી શકાય તેમ છે. આપ સર્વવડે આ ઋષિ પૂજવા યોગ્ય છે. આપના રાજ્યમાં સર્વત્ર શાન્તિ પ્રવર્તો. હાલમાં આ ગ્રન્થો નથી મળી શકતા. તમે ક્યાં ગયા હતા ?
રતિલાલ કરતાં શાન્તિલાલ હોંશિયાર છે. રામ રાવણને જીતી શકે.
આ બે શિષ્યો યોગ્ય છે, તેઓ સિદ્ધાન્ત ભણે.
અમે દાસીઓ આપની આજ્ઞા કહેવાને રાજાજી પાસે ગઈ હતી.
આ રાજાના ત્રણ પ્રધાનોમાં આ બે પ્રધાનો શ્રેષ્ઠ છે. કવિઓમાં સિદ્ધસેન મુખ્ય છે.
૧
ર
પાઠ ૪૬ મો. તદ્ધિત
યસ્ અને મત્ અંતવાળાં નામો
સમાસ કરતાંયે વધારે સંક્ષેપ કરવા માટે નામને જુદા જુદા અર્થોમાં અવગેરે જે પ્રત્યયો લાગે છે, તે તદ્ધિત પ્રત્યયો કહેવાય છે.
ખનાનાં સમૂહ:, નનતા માણસોનો સમૂહ. તા (તન્ત્) પ્ર. “પ્રકૃષ્ટ” (ખૂબ, અતિશય) એવા અર્થમાં નામથી તમ ( તમણ્) પ્રત્યય થાય છે.
સર્વે રૂમે શુવસ્તા:, અયમેષાં પ્રષ્ટઃ શુવન્તઃ, શુન્નતમ: । આ સર્વે ધોળા છે, આ એમનામાં ખૂબ ધોળો છે. શુન્તતમ:- ખૂબ ધોળો, અતિશય ધોળો.
૪૩