________________
પાઠ ૪૪ મો. સમાસ
બહુવ્રીહિ અને અવ્યયીભાવ એકસરખી વિભક્તિમાં રહેલનામ,બીજા નામ સાથે સમાસ પામે છે અને જે અન્ય પદનું વિશેષણ બને છે, તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. બદ્રીહિ સમાસના વિગ્રહમાં અન્ય પદ થત સર્વનામને તે તે અર્થમાં દ્વિતીયાથી માંડીને દરેક વિભક્તિઓ લાગે છે. श्वेतम् अम्बरं यस्य स श्वेताम्बरो मुनिः । ધોળું કપડું છે જેનું તે શ્વેતાંબર મુનિ. श्वेतम् अम्बरं येषां ते श्वेताम्बरा मुनयः । ધોળા કપડાવાળા મુનિઓ. लम्बौ कौँ यस्य स लम्बकर्णो रासभः । बहु ज्ञानं यस्याः सा बहुज्ञाना चन्दना।
નગ બહુવહિ – न विद्यन्ते चौराः यस्मिन् स अचौरो ग्रामः । નથી ચોરો જેમાં તે ચોર વિનાનું ગામ. नास्ति अन्तः यस्य तद् अनन्तं ज्ञानम् । તૃતીયાન્તનામની સાથે સદ અવ્યય સમાસ પામે છે, તે સહાર્થ બહુવ્રીહિ સમાસ કહેવાય છે. બહુવ્રીહિ સમાસમાં સહ અવ્યયનો વિકલ્પ જ થાય છે. पुत्रेण सह गतः सपुत्रः, सहपुत्रः गतः । शोकेन सह वर्तते सशोकः, सहशोकः । જુદા જુદા અર્થમાં રહેલ અવ્યય, બીજા નામ સાથે પૂર્વપદની મુખ્યતાએ નિત્ય સમાસ પામે છે, તે અવ્યવીભાવ સમાસ કહેવાય છે.
૧૩૬