________________
-
કર્મણિ રૂપો लभ- लभ्ये लभ्यावहे लभ्यामहे
लभ्यसे लभ्येथे लभ्यध्वे लभ्यते लभ्येते लभ्यन्ते दृश्ये* दृश्यावहे दृश्यामहे दृश्यसे दृश्येथे दृश्यध्वे दृश्यते दृश्येते दृश्यन्ते
પ્રયોગોની સમજુતી કર્તરિ પ્રયોગમાં, કર્તા મુખ્ય હોય છે તેથી કર્તા જે પુરુષ અને જે
વચનમાં હોય છે તે પુરુષ અને તે વચનનો પ્રત્યય ધાતુને લાગે છે. એટલે તે પ્રત્યયવડે કર્તા અભિહિત થાય છે – કહેવાઈ જાય છે, માટે કર્તા ને તૃતીયા વિભક્તિ ન થતાં નામાર્થે પ્રથમા થાય છે અને કર્મને દ્વિતીયા વિભક્તિ થાય છે. વાત્નો મો વાતિ ગદંકો વનવામા
સમુદ્ર ક્ષમ્યતા કર્મણિ પ્રયોગમાં, કર્મ મુખ્ય હોય છે તેથી કર્મ જે પુરુષ અને જે
વચનમાં હોય છે તે પુરુષ અને તે વચનનો પ્રત્યય ધાતુને લાગે છે, એટલે તે પ્રત્યયવડે કર્મ અભિહિત થાય છે, માટે કર્મને દ્વિતીયા વિભક્તિ ન થતાં નામાર્થે પ્રથમા થાય છે અને કર્તાને તૃતીયા વિભક્તિ થાય છે. ત્વચા મોલ વાતો
तेनाऽहं दृश्ये। * કર્મણિ કે ભાવે પ્રયોગમાં ધાતુના આદેશો તેમજ ગુણ થતો નથી. વિશેષ નિયમો માટે ભાગ ૨ જો પા. દો જુઓ.
૬૮