________________
१६५
समता सागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
विरोप्य च सहस्रेषु, हृदयेष्वेकबीजकम् । દ્વિિમ: માળનવ, તદ્ગુરુનવાસત: ||૬||
रसातले विहारं स सूरिरनु समारभे । તત્નાશ્રુમરે: શૈત્ય, પ્રાળુત રસાતને ।।૨૬।। पां गुरुं चित्तवाक्कायैरन्वसरत् सदाऽप्यसौ । स्यन्दनोऽश्वान् यथा तद्वत्, समर्पणेन युक्तहृद् ।। २७ ।।
पिण्डवाडापुरे वीर - स्वामिजिनालये तदा । તા નીર્નોદ્ધતિ શ્રાદ્ધ, ટૂરિસ્તથા નિર્માન્ત્રતઃ।।૨૮।।
तारकजन्मभूमौ च, प्रतिष्ठाया महोत्सवे । नितरां कृपया तेषु, निश्राया निश्चयोऽभवत् ।। २९ ।।
૧. પાલક (ત્રણે લિંગમાં)
अष्टमस्तरङ्गः
१६६
વિહારો ને ઉગ્ર તપો પણ કર્યા.
માત્ર પ્રભાવક પ્રવચનોથી જ નહીં પણ ચોથા આરાના તે ગુરુકુલવાસનાં દર્શન કરાવીને.. હજારોનાં હૃદયમાં જિનશાસનનું એક બીજ રોપીને..II૨૫
સકળ સંઘ આસુંઓથી પૃથ્વીતલને સિંચતો હતો.. ત્યારે.. સૂરિદેવે ત્યાંથી વિહાર કર્યો.૨ા
અશ્વના પાછળ રથ ચાલ્યો જ જાય છે.. કારણ તે તેનાથી જોડાયો છે.. પાલક એવા પૂજ્યશ્રી ગુરુદેવ સાથે સમર્પણની chainથી જોડાયા હતા. તેઓ તો ગુરુને સદા ય મનવચન-કાયાથી અનુસર્યા હતા. II૨૭॥
પિંડવાડામાં શ્રીમહાવીરસ્વામિ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. તેની પ્રતિષ્ઠા માટે સંઘે સૂરિદેવને વિનંતી કરી.॥૨૮॥
આ પુણ્યભૂમિ હતી.. જ્યાં સૂરિદેવનો જન્મ થયો હતો.. તેમના પર કૃપા કરીને તેમણે નિશ્રા આપવાનો નિશ્ચય કર્યો.॥૨૯॥