SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे षष्ठस्तरङ्गः ઉપચારનાં ઉગ્ર કિરણોથી પીડિત I ષષ્ઠતરંગ | आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् // પષ્ટસ્તર : | प्रकृष्टमुत्सवं कृत्वा, सङ्घ च कृतकृत्यकम् । तिग्मविहारभाजा स, गुरोच्छाया इवाऽभवत् ।।१।। માળારોપણનો ભવ્ય ઉત્સવ થયો... સંઘ કૃતાર્થ થયો.. ઉગ્રવિહાર શરૂ થયાં. જેમાં તેઓ છાયાની જેમ ગુરુની સાથે રહ્યા.IlI कारणेऽपि स पुष्टेऽपि, पदयात्रापरोऽभवत् । रङ्गस्तसंयमस्याऽऽसी-त्कुङ्कुमस्येव नेतरः ।।२।। ચાલીને વિહાર ન કરવાનું પુષ્ટ કારણ હતું. છતાં ય અપવાદ ન સેવ્યો. કેશરીયો રંગ હતો સંચમનો.. હળદરનો નહીં.IIરા तीव्रक्षकिरणैर्जातः, धर्मेरीष्ठावशुष्यताम् । व्रती प्रातस्तथापीति, नाऽभुङ्क्त धर्मशान्तये ।।३।। કિરણોની ગરમીથી સવારે હોઠ સૂકાય... નવકારશી પછી શાંતિ વળે.. છતાં ય તેમણે એકાસણા ન છોડ્યા.Il3I. આવી સ્થિતિમાં લોકો લાખો ઉપાય કરે... Fruit Juices લે ને ગરમી શાંત કરે.Jાજા कर्मभिर्विविधै तस्मिन्, फलाहारसैरपि । रसो स्याज्जगतो रोगे, धर्मशान्तिविधी खलु ।।४।। पीनेतरस्तपस्वी स, त्वेकाशनरतोऽभवत् । डिम्भवद् गुरुपादान्ते, परिचर्यापरस्तथा ।।५।। પણ આ સૂકલકડી કાયાધારી તપસ્વીએ બે ઉપચાર કર્યા (૧) સતત એકાસણા... (૨) બાળક બનીને ગુરુસેવા.III
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy