SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे पञ्चमस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - વિધિવશાત્ ઉગ્ર રોગ (કેન્સર) આવ્યો. | | પંચમ તરંગ | _// પશ્વમસ્તર: | विधिना किं कृतं वक्र, हन्त ! रे हाऽसमञ्जसम् । धिग् मत्पापिनमुत्सृज्य, भगवद्भोगमग्रहीत् ।।१।। હાય... ભવિતવ્યતા ! શું તારી વક્રતા ! મારા જેવા પાપીને છોડીને તે ભગવાનનો ભોગ લઈ લીધો ?IIII શાંત પાણીમાં શિલાક્ષેપ થયો. કર્મવશાત અકાંડે કેન્સરનો દુઃસાધ્ય રોગ તેમને થયો..રા वशेन कर्मणामस्य, केन्सररुग् महामुनेः । शान्तशरे शिलाक्षेप, इवाऽपतदकल्पितः ।।२।। दुसह्याश्च शिरस्तोदा, घररेति श्रुतौ ध्वनिः । ग्रहणं तस्य भक्तस्य, गले कष्टमभूत्पुरा ।।३।। અસહ્ય માથાનો દુઃખાવો. કાનમાં ઘરરરર... અવાજ... ગળામાં આહાર ઉતારવામાં મુશ્કેલી.. આમ રોગની શરૂઆત થઈ.II रोगग्रस्तोऽप्यहो सिद्ध-गिरेर्मुम्बापुरीं प्रति । गाम्भीर्यचरमाम्भोधि-~हरद्-गुरुणा सह ।।४।। ગંભીર ગુણોથી સ્વયંભૂરમણ-સ્પદ્ધિ એવા તેમણે આવી સ્થિતિમાં ય ગુરુની સાથે પાલીતાણાથી મુંબઈનો વિહાર કર્યો.IIII गरिष्ठो रुग्व्यथाक्रान्तो- ऽपि व्याख्यानादिकं तदा । मोहरुगौषधं लोके, विततार पदे पदे ।।५।। કેવી મહાનતા ?... પોતાની તેવી સ્થિતિમાં ય મોહરોગની Medicine સમાન વ્યાખ્યાનનું ગામોગામ દાન કર્યું.આપ ૧. પાણી ૨. વેદના, આમવસતિ પE |
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy