________________
समतासागरे
चतुर्थस्तरङ्गः
પ્રવચનમાતા પાલન અને
I ચતુર્થતરંગ !
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
| ચતુર્થસ્તર ! प्रस्वस्संयमगात्रस्य, समितिगुप्तयो मताः । वरोऽभूत्पालने तासां, मातृभक्तो महामुनिः ।।१।।
સમિતિગુમિઓ = સાધુની માતાઓ. આ માતૃભક્ત મહામુનિ તેના પાલનમાં શ્રેષ્ઠ હતા.ll૧II
चक्षुग्राह्यतया हीने, भूतले यत्नया सदा । नक्तचर्यासु च दंडा- सनोपयोगयुग् ह्यभूत् ।।२।।
જમીન પર જ્યારે બરાબર દેખાવાનું બંધ થાય ત્યારથી જ તેઓ ચાલતા દંડાસનનો ઉપયોગ કરતા.ll.
माधुकरीमहासक्तो, दोषापहारतत्परः । तारणोऽभूद् द्विचत्वारिं- शदोषार्णवसत्तरी ।।३।।
હોંશ હતી નિર્દોષ ભિક્ષાટનની. આવડત હતી દોષોથી બચવાની. તારક નાવ સમાન હતા ૪૨ દોષના દરિયાના...IIII.
पालकोऽभूद् बचोगुप्त्या, तथ्यपथ्येकवादिनः । लम्पटस्य विमुक्तौ कं, मुखपत्तिं चुचुम्ब च ।।४।।
વચનગુપ્તિનું પાલન તેમનું મુખ તથ્ય-પચ્ચ બોલતા મુહપત્તિને ચૂમી રહેતું ને તેમની મુક્તિનો રાગ જણાઈ આવતો.il
न केवलं स्वयं साधू- नपि कृत्स्नं ह्यशिक्षयत् । क्रिया गवेषणाद्यास्ते, कार्पुस्तस्माद्यथोदिताः ।।५।।
માત્ર પોતે જ ચુસ્ત ન બન્યા. સાધુઓને ચ તે સર્વ શીખવ્યું. જેથી ગવેષણાદિ ક્રિયામાં તેઓ જિનાજ્ઞાપરિપાલક બન્યા.
૧. મુખ