________________
૨૨૬
समतासागरे
अष्टमस्तरङ्गः
૨૦
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्रोऽभूत् शोकः पुरे कृत्स्ने, उदासीना जनास्तथा । कारं कारं मुनेः पूर्त, दर्शनम् नेमिरे तकम् ।।१८१।।
लेपैश्चेलेविभूष्यनं, कृत्वा स्नात्रादिकल्पकम् । स्तब्धे सो महातेजो - मयं देहं महामुनेः ।।१८२।।
मानपूर्वं निवेश्यक - शिबिकायां च सड्यपः । परमान्तिमयात्रां चा- ऽऽरेभे जयपुरस्सरम् ।।१८३।।
Tયુમ |
અકાળે અસ્ત પામ્યો. અવિસ્મરણીય બની રહેશે
આખા નગરમાં અત્યંત શોખ વ્યાપી ગયો. લોકો ઉદાસ બની ગયા.. ટોળે ટોળા આવીને તેમના પુનિતદર્શન કરી કરીને.. વંદન કરી રહ્યા હતા.II૧૮૧|ી.
પૂજ્યશ્રીનો પાવન દેહ સંઘને અર્પિત થયો. સ્નાન, વિલેપન, વસ્ત્રોથી વિભૂષિત કરાયો.. આઘાતથી સ્તબ્ધ હતો સકળસંઘ. તેજ ચમકી રહ્યું હતું તેમના દેહ ઉપર..l૧૮રા
સંઘઅગ્રણીએ આદરપૂર્વક તેમના પાર્થિવ દેહને સુંદર શિબિકામાં બેસાડ્યો... જય જય નંદા.. જય જય ભદ્દાનાં નાદો સાથે ભવ્ય સ્મશાનયાત્રા શરૂ થઈ.II૧૮૩
અઢારે વર્ણની જનતા બહુમાનથી તે સ્મશાન યાત્રામાં જોડાઈ હતી. અનેક વાજિંત્રોના નાદો ગુંજી રહ્યા હતા..ll૧૮૪ll
નગરમાં તે સ્મશાનયાત્રાથી અપૂર્વ દૃશ્ય ખડું થયું. ધૂપ, પુષ્પો, ગુલાલો આદિથી અનેરું વાતાવરણ સર્જાયું...ll૧૮૫ll
अष्टादशमिता वर्णा, युयुजिरे नृणां तदा । विशिष्टगीतयुक्तायां, यात्रायां ते कृतादराः ।।१८४ ।।
स्मशानयात्रयाऽपूर्व, दृश्यमभूत्पुरे तदा ।
रम्यैश्च धूपधूमैश्च, पुष्परङ्गादिभिस्तथा ।।१८५ ।। ૧. ઉગ્ર ૨. વિલેપન ૩. વસ્ત્રો ૪. કલ્પ = આચાર