SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ समतासागरे अष्टमस्तरडगः ૨૦૨ હલન ચલન થાય છે. શરીરમાં બળનો आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चलनेऽस्थनां गणोऽप्युच्चैः, खड्खडिति चकार च । रङ्गहीनावपि क्षामौ, कूर्परावस्थिदर्शको ।।११३ ।। હલન ચલન કરતાં હાડકાઓનો ખડ ખડ અવાજ આવે છે.. વર્ણહીન.. કોણીઓ.. પ્રદર્શન કરે છે ડોકિયા કરતા હાડકાઓનું.II૧૧all णं गुणस्वामिनोऽप्यङ्ग, चलति स्मात्मवीर्यतः । नाऽसौ किमथवा देव - स्तद्देहेऽपि तपोरतः ।।११४ ।। મહાગુણોના સ્વામી હતા.. પણ શરીર.. સાવ નિર્ગુણ... જે જીવના બળે જ ટક્યું હતું.. ઓહ ! તેઓ માનવ હતા કે દેવ ? આવા શરીરે ય ઘોર તપો માટે તત્પર...ll૧૧૪ll स्तिमितधीरतास्वामि - मनोबलागमः कुतः ?। शरीरे त्वस्य लेशोऽपि, ह्यसृजोऽभासत न हि ।।११५ ।। સ્થિર એવા ધૈર્યનું સ્વામિ આ મનોબળwillpower ક્યાંથી ? હાય.. શરીરમાં તો લોહીનું ટીપું પણ જણાતું નથી.II૧૧૫ रीज्यानिधौ गुरौ किन्तु, योगत्रयं समर्पितम् । રે ! નિતં સમાધાન, તપશક્ટિના દ્યઃ T૧૧દ્દા હા.. હવે સમાધાન મળ્યું.. કૃપાસાગર ગુરુમાં તેમણે મન-વચન-કાયાને સમર્પિત કરી દીધા.. તેમની કૃપા-શક્તિનો આ પ્રભાવ હતો.II૧૧દા बलं सर्वं गुरोर्योगात्, समर्पणकृताद्धि तत् । लग्नं यद्धि गुरोः पादे, प्राप्नुयात्परमं बलम् ।।११७।। આ બધું બળ ઉત્પન્ન થયું સમર્પણથી કરેલ ગુરુ સાથેના જોડાણથી.. ખરેખર ગુરુચરણે જે રહે તે strongest બની જાય તેમાં કોઈ શંકા નથી.ll૧૧૦II. ૧. શાસ્તમિતિ : / ૨. નિર્ગુણ ૩. તઢિતિ કપ://
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy