________________
वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचितं
आद्याक्षरमयसंक्षिप्तचरितालङ्कृतं समतासागरः
महाकाव्यम् || પ્રથમસ્તર: ||
વૈરાગ્યદેશનાદક્ષાચાર્યદેવશ્રીમદ્વિજયહેમચંદ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિત
આદ્યાક્ષરમયસંક્ષિપ્તચરિતાલંકૃત સમતાસાગર
મહાકાવ્યમ્ પ્રથમતરંગ
સમતાસાગર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
से पुरुषोत्तमो धाता, शङ्करो नाभिनन्दनः । मामर्त्यनमन्मीलि-पादपीठः पुनातु वः ।।१।।
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામને ગુણોથી ધારણ કરનારા અને જેમના ચરણમાં મનુષ્યો અને દેવો નમસ્કાર કરે છે તે શ્રી કષભદેવ તમને પાવન કરો. ill
ताो जववतामाद्यो, यथा तार्क्ष्यः पतत्त्रिणाम् । सागरः शान्तितोयानां, शान्तिर्जिनेशचक्रिणाम् ।।२।।
વેગવાનમાં અશ્વ અને પંખીઓમાં ગરુડ પ્રથમ છે. તેમ શાંતિરૂપી જલના સાગર શ્રી શાંતિનાથ ચક્રવર્તી એવા તીર્થકરોમાં પ્રથમ છે. પુરા
गदयित्नुद्युतिर्नेमि-र्गदयित्नुगभीरगीः ।
रसां वाग्रसवर्षेण, पुनातु पापतापहृत् ।।३।। ૧. સ = ઈશ્વર (એકાક્ષર કોષ)- સંક્ષિપ્ત ચરિત્રનું મંગલ
જલધરસમી કાંતિ અને જલધર સમાન ગંભીર નાદને ધરાવતા, પાપરૂપી તાપને હરનારા, શ્રી નેમિનાથ ભગવાન તેમની વાણીરૂપી જળની વૃષ્ટિથી પૃથ્વીને પાવન કરો.ilal