________________
પુ0
साक्षाज्जिनागमनिधिः प्रथितो यतोऽस्ति,
सिद्धान्तसूर्य इति यो जगतीतलेऽस्मिन् । साम्राज्य उन्मथितदोषरिपौ यदीये,
प्राप्तः समाप्तिमिह चैष मम प्रबन्धः ।।९।।
-परमप्रतिष्ठा જેઓશ્રી સાક્ષાત્ જિનાગમનિધિ છે. તેથી વિશ્વમાં સિદ્ધાન્તદિવાકર તરીકે પ્રસિદ્ધ છે. દોષરૂપી શત્રુઓનો નાશ કરનારા જેમના સામ્રાજ્યમાં મારો આ પ્રબંધ અહીં સમાપ્તિ પામ્યો.II II
वैराग्यवाग्विजितविश्वविलासवारः,
वात्सल्यवारिपरिसिक्तसुसङ्घवारः । अर्हन्मयास्वनितशोणितलब्धसारः,
श्रीहेमचन्द्रगुरुराट् शमभिन्नमारः ।।१०।।
વિરાગની વાણીથી વિશ્વના વિલાસના વિજયી, વાત્સલ્ય જળથી સમગ્ર સંઘને અભિષેક કરનારા, અરિહંતમય બની ગયેલ હૃદય ને લોહીના બુંદ બુંદ થી જીવનનો સાર મેળવી લેનારા, પ્રશમથી કામાદિને હણનારા એવા ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરિ છે...ll૧૦માં
सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्ष !
वैराग्यदेशनविधौ परिपूर्णदक्ष ! सीमन्धरप्रभुपदोर्वरभक्त ! रक्ष,
श्रीहेमचन्द्रगुरुराड् ! भवमोक्षलक्ष ! ॥११।।
વિશ્વની સદ્ગદ્ધિરૂપ સાગરના પ્રબોધ માટે સજ્જ બનેલા. ચંદ્ર... વૈરાગ્યદેશના દક્ષ... શ્રી સીમંધરજિનના ચરણોના અનુપમ ઉપાસક, સમગ્ર જગતના મોક્ષની ખેવના કરનારા ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિ... આપ તારણહાર હોજો... II૧૧TI
૧. અસ્તીત શેષઃ | प्रशस्तिः
-પ્રશસ્તિ