SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ –૪૬ મંદિર પધારો સ્વામિ સલૂણા तस्याद्यशिष्य-लघुबन्धुरथाब्जबन्धु तेजास्तपःश्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु, क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ।।६।। (શાર્દૂવીડિતY) पद्मो ज्ञानमहाम्बुधिर्मुनिजनाः, पद्मं गुरुं मेनिरे, पद्मनातितमां धृता गुरुकृपा, पद्माय तोषो गुरोः । पद्मात्संयमभृद्गणोऽस्ति च महान्, पद्मस्य घोरं तपः, पद्मे धैर्यसमाधिसंयमगुणाः, श्रीपद्म ! पाया भवात् ।।७।। તેમના આધ શિષ્ય અને લઘુબંધુ.. તપ, ધૃત અને સમર્પણના તેજથી સૂર્ય જેવા તેજસ્વી... સહનશીલતારૂપી તીરથી કેન્સર જેવા મહોપસર્ગ પર વિજય મેળવનારા એવા પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્ય ! આપશ્રી (મોક્ષરૂપી) લક્ષ્મી માટે હોજો iા જ્ઞાનસાગર. મુનિવર માન્ય.. ગુરુકૃપાના પરમપાત્ર ગુરુને પ્રસન્ન કરનાર..સંચમીગણસર્જક.. ઘોર તપસ્વી... ધીરતા, સમાધિ, સંયમના સ્વામી... ગુરુદેવ ! ખરેખર આપ ભવસાગર તરી ગયા... અમને'ય તારશો ને ? loll. गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः, સિદ્ધાન્તસૂર્ય- યશસા નયતીદ વોન્ચઃ सर्वाधिकश्रमणसार्थपति-र्मतीशः, पाता चतुःशतमितर्षिगणस्य शस्यः ।।८।। સર્વાધિક શ્રમણોના ગણનાં અધિપતિ, ચારસો સાધુઓના પ્રશસ્ય પાલનકર્તા, મતિમંત, પુણ્યનિલય એવા ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી અહીં પુણ્ય વડે અત્યંત જયવંતા વર્તે છે llell પ્રશરિત: - -પ્રશસ્તિ
SR No.008487
Book TitleParampratistha
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2006
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy