________________
२८
परमप्रतिष्ठा
'संप्रतिभs' सने 'कुमारपाल Gधान' न सानोने ગમતું એવું ઉદ્ઘાટન તેના લાભ લેનાર વડે સુંદરભાવોથી थयु. पछी...||१३||
શ્રીજિનશાસનના સમ્યફ સૂચક, ગગનચુંબી, ભવ્ય જીવો રૂપી કમળના વિકાસ માટે સૂર્ય સમાન (પ્રાય:) ૩૦ હાથી ઉંચા એવા મહાધ્વજનું આરોહણ કરાયું.ll૧૪ll
उद्घाटनं सम्प्रतिमण्डपस्य,
कुमारपालोपवनस्य चैवम् । मनोज्ञभावैः सुमनोऽभिरामं,
बभूव तल्लाभधृता ततोऽपि ।।१३।। संसूचकस्याऽऽर्हतशासनस्य,
त्रिंशत्करस्यातिमहाध्वजस्य । आरोहणं त्वम्बरचुम्बिनोऽभूद्,
भव्याब्जचण्डांशुसमस्य तस्य ।। युग्मम् ।।१४।। पीठे ध्वजस्यास्य ततो विरेजे,
पंन्यासभानुः प्रभयाऽतिभानुः । सत्प्रेरणां स्वीयसरस्वतीतो,
ददौ सुकृत्यै जिनशासनाय ।।१५।।
પછી તે ધ્વજની પીઠ પર પ્રભાથી સૂર્યાતિશાયી એવા પ. ભાનવિજયજી આરુઢ થયા. તેમણે પોતાની વાણીથી શ્રીજિનશાસનના સુંદર કાર્યો માટે સરસ પ્રેરણા આપી. ll૧પવા
१. सुंदर २. सपन. 3. 5म ४. सूर्य
परमोत्सवप्रारम्भ:
-પરમોત્સવનો પ્રારંભ