________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈચ્છા મિચ્છા તહક્કારો, આવર્સિયાય નિસીહિયા, આપુચ્છણાય પરિપુચ્છા, છંદણાય નિમંતણા (૭૬૦) ઉપસંપયા ય કાલે, સમાયારી ભવે દસહાઉ, એએસિ તુ પયાણું, પત્તેય પરૂવર્ણ વોર્ચ્છ (૭૬૧) પ્ર૦
(૧૭) અંતિમ આરાધના-અતિચાર આલોવવા, વ્રતો લેવાં, ૮૪ લાખ જીવયોનિને ખમાવવી, ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવો, ચાર શ૨ણ અંગીકાર કરવાં, દુષ્કૃ-તની નિંદા ક૨વી, સુકૃતની અનુમોદના કરવી, ૧૨ ૨ ૪ ઇં ૧૬ ભાવના ભાવવી, ચાર આહારનો ત્યાગ કરવો, અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ધ્યાનનાં સ્થાન-ચક્ષુ, કાન, નાસિકાગ્રભાગ, લલાટ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાળવું, ભૃકુટિ (યો શા૦)
નાભિહ્રદયનાસાગ્ર-ભાલભૂતાલુ દૃષ્ટયઃ;
મુર્ખ કર્ણો શિરચૈતિ, ધ્યાનસ્થાનાન્યકીર્તયન્ (૬-૭) (૧૯) માનવભવની દુર્લભતાના દૃષ્ટાંત-ચોલક, પાસક, ધાન્ય, રત્ન, સ્વપ્ન, જુગાર, ચક્ર, કાચબો, યુગ, પરમાણુ. ચુલ્લગ પાસગ ધન્ને, જુએ રયણે અ સુમિણ ચક્કે અ; કુમ્મ જુગે પરમાણુ, દદિôતા મણુઅલમે (૧)
૭૫
For Private And Personal Use Only