________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
પ્રસ્થાન-વિદ્યાપીઠ (સરસ્વતી-અભય), સૌભાગ્યપીઠ (ત્રિભુવનસ્વામિની દેવી-અકરણ), લક્ષ્મીપીઠ (શ્રીદેવીઅહમિન્દ્ર), મંત્રયોગ-રાજપીઠ (યક્ષરાજ-તુલ્ય), સુમેરૂ પીઠ (ઇન્દ્રાદિદેવો-કલ્પ) (૧૩) સંસ્થાન-ચોરસ, ત્રિકોણ, લંબગોળ, થાળીની માફક ગોળ, બંગડીની માફક ગોળ (૧૪) વર્ણ-સફેદ, લાલ, પીળો, લીલો, કાળો (૧૫) આશયપ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ (૧૩) રસતિકુખો, કડવો, તુરો, ખાટો, મધુર (૧૭) શરીર-ત.ર-૩૭માં (૧૮) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા (૧૯) સંયમનાશક-સ્વપ્રશંસા, પરનિન્દા, રસલાલસા-દુષ્ટવચન, વેદોદય, કષાય. સુદૃવિ ઉજ્જમમાણે, પંચે કરિંતિ ચિત્તયં સમર્ણ; અપથઇ પરનિંદા, જિબ્લોવત્થા કસાયા ય.... (૨૦) કાર્યોત્પત્તિકારણ-કાળ, સ્વભાવ, નિયતિ-ભવિતવ્યતા, પૂર્વકર્મ, પુરુષાર્થ. કાલો સાવ નિયઇ, પૂવયં પુરિસકારણે; પંચ સમવાયે સન્મત્ત, એગતે હોઇ મિચ્છત્ત ........ (૨૧) વિનય-દર્શનનો, જ્ઞાનનો, ચારિત્રનો, તપનો, અને
ઔપચારિક વિનય. ૧-દર્શનવિનય-વીતરાગની વાણીમાં શ્રદ્ધા, અને સમકિતિનો વિનય કરવો.
પ૯
For Private And Personal Use Only