________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહેતાં શિષ્યની જમણી બાજુએ ઓધાની દશીઓ આવે તેમ, ઓઘો શિષ્યના હાથમાં જાળવીને, નીચે ન પડે તેવી રીતે આપે.
શિષ્ય - ઇચ્છું કહી ઓઘો માથે ચઢાવી નાચે, પછી ઇશાનખુણામાં જઈ આભરણાદિ ઉતારી (પ્રથમ સૌર ન કરાવ્યું હોય તો) ત્રણ ચપટીલેવાય તેટલા વાળ રાખી હજામત કરાવે, પછી ઠંડા પાણીથી સ્નાન કરી ઇશાનખુણામાં મુખ રાખી સાધુનો વેશ પહેરે.
લઘુ દીક્ષાવાળા સિવાય માટે
બે વાંદણા ઇચ્છ૦ ભ૦! તુમ્હે અહં પંચમહવ્વયં રાઇભોયણવેરમણં છટ્ઠં (સમ્મત્ત-સામાયિયં, દેશવિરઇસામાયિયં, સુય-સામાયિયં, તિત્વમાલ) આ૨ોવણીયં નંદિ કરાવણીય વાસં નિર્ખવાવણીયં દેવં વંદાવણીય કાઉસ્સગ્ગ કરાવેહ ? (ગુરુવ-કરેહ) ઇચ્છું, ખમા૦ ઇચ્છ ભ! તુમ્હે અહં
પંચમહવ્વયં રાઇભોયણવેરમાં છટ્ઠ (સમ્મત્ત-સામાયિયં, દેસવિરઇ-સામાયિયં, સુય-સામાયિયં, તિત્વમાલ) આરોવણીયં નંદિ કરાવણીયં વાસં નિકૂખેવાવણીયં દેવં વૃંદાવણીયં કરેમિ કાઉસ્સગં-અન્નત્ય૦ સાગરવરગંભીરા સુધી લોગસ્સનો કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ૦
For Private And Personal Use Only