________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંખ્યા ૧૨૪
(૧) શ્રાવક અતિચાર-૫-સમ્યક્ત્વના, ૨૪-જ્ઞાન-દર્શનચારિત્રના, ૬૦-બાર વ્રતના, ૧૫-કર્માદાનના, ૧૨-તપાચારના, ૩-વીર્યાચારના, ૫-સંલેષણાના, (પા. અ. શ્રાવકના)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૧૩૦
(૧) વૈયાવચ્ચ-આચાર્યાદિ (ત. ૯-૨૪) દશનું તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાથી (પાણી, સંથારો, આસન, પડિલેહણ, પગપૂજવા, ઔષધલાવવું, પગચંપી, આહાર, કષ્ટનિવારવું, શ૨ી૨૨ક્ષા, સ્થંડિલ જતાં આવતાં પાત્ર-દાંડો-ઉપકરણાદિ લેવાં-આપવાં, રોગી ઉપર સાવધાન, મૂત્ર-સ્થંડિલ-બળખાની કુંડી માટે સાવધાન,) ૧૩૦ થાય.
સંખ્યા ૧૫૮
(૧) કર્મપ્રકૃતિ -૫-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરણીય, ૨વેદનીય, ૨૮-મોહનીય, ૪-આયુષ્ય, ૧૦૩-નામ, ૨-ગોત્ર, ૫-અંતરાય કર્મની (૧-કર્મગ્રન્થ ૪ થી ૫૨)
સંખ્યા ૫૨
(૧) વિકાર-વર્ણ-૫, ૨સ-૬, સ્પર્શ-૮ (સંખ્યામાં ૫-૬-૮માં) શબ્દ-૧=૨૦૪૩ (સચિત્ત-અચિત્ત-મિશ્ર)=૬x૨ (શુભઅશુભઃ-૧૨૦X૨ (રાગ-દ્વેષ)=૨૪૦ ગંધ-૨૪૩ (સચિત્તાદિ) = ૬x૨ (રાગ-દ્વેષ)=૧૨+૨૪૦=૨૫૨.
૧૧૮
For Private And Personal Use Only