SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખે ધર્મચક્ર ચમરાઃ સપાદપીઠ મૃગેન્દ્રાસનમુજ્વલં ચ; છત્રત્રયં રત્નમયો ધ્વજોદ્ધન્યાસે ચ ચામીક૨ પંકજાનિ ગન્ધામ્બવર્ષાં બહુવર્ણ પુષ્પવૃષ્ટિઃ કચશ્મશ્રુનખાપ્રવૃદ્ધિઃ; ચતુર્વિધામર્ત્ય નિકાયકોટિર્જઘન્યભાવાદપિ પાર્શ્વદેશે વપ્રત્રયં ચારુ ચતુર્મુખાઙગતા, ચૈત્યદ્ગમો ધોવદનાશ્ચ કટકા ; દ્રુમાનતિ ર્દુન્દુભિનાદ ઉચ્ચક[તોડનુકૂલઃ શકુનાઃ પ્રદક્ષિણા ........... ૬૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ ૧૦૧ ઋતુનામિન્દ્રિયાર્થાના-મનુકૂલત્વમિત્યમી; એકોનવિંશતિ દૈવ્યાશ્ચતુŘિશચ્ચ મીલિતાઃ ૬૪ અ. ચિ. For Private And Personal Use Only ૬૩ સંખ્યા ૩૫ (૧) માર્ગાનુસારી ગુણ ૧-ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવવાળો હોય, ૨-શિષ્ટ પુરૂષોના આચારની પ્રશંસા કરે, ૩બરોબરીયા કુળ અને સરખા આચારવાળા તેમજ ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરનાર, ૪-પાપભીરૂ, પ-ઉત્તમ લોકાચાર, ઉત્તમ કુલાચાર અને ઉત્તમ ધર્માચા૨નું આચરણ કરે, ૬-નિન્દાનો ત્યાગ કરે, ૭-૨હેવાનું મકાન, ઘણા પ્રગટ
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy