________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| દ્વિતીય થોય શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના થોક પાવો, સવિ દુરિત ગમાવો, ચિત્ત પ્રભુ ધ્યાન લાવો; મદ મદન વિરાવો, ભાવના શુદ્ધ ભાવો, જિનવર ગુણ ગાવો, જિમ લહો મોક્ષ ઠાવો..
........ સવિજિન સુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવલ શુચિ ધારી, માન માયા નિવારી; થયા જગ ઉપગારી, ક્રોધ યોદ્ધાપહારી, શુચિ ગુણગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. .......
..... નવતત્ત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણી, સગ નયથી મિલાણી, ચાર અનુયોગ ખાણી; જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી, તિર્ણ કરી અધહાણી, જઈ વરે સિદ્ધિ રાણી. .... સમકીતિ નરનારી, તેહની ભક્તિ કારી, ધારણી સુરી સારી, વિપ્નના થોક હારી; પ્રભુ આણાકારી, લચ્છી લીલા વિહારી, સંઘ દુરિત નિવારી, હોજો આણંદ કારી....................... ૪ (પછી નમુત્યુર્ણ૦, જાવંતિ, ખમાઇ જાવંત) નમોડહતુ0 કહીને સ્તવન કહેવું.)
For Private And Personal Use Only