________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
(પછી જંકિંચિ૦ નમુત્યુસંતુ કહી અર્ધા જયવીયરાય કહીને ખમા આપીને બીજું ચૈત્યવંદન કરવું.)
દ્વિતીય ચૈત્યવંદન રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણિ રૂ૫; દેવી માતા જનમિયો, નમે સુરાસુર ભૂપ. ... કુમાર રાજ્ય ચક્રી પણે, ભોગવી ભોગ ઉદાર; 2ષઠ સહસ વરસાં પછી, લીયે પ્રભુ સંયમ ભાર. ........ સહસ પુરુષ સાથે લિયે, સંયમ શ્રી જિનરાય; તસ પદ પદ્મ નમ્યા થકી, શુદ્ધ રૂપ નિજ થાય. ............ ૩ (પછી જંકિંચિ૦ નમુસ્કુર્ણઅરિહંત ચેઈયાણ૦ અન્નત્થ) કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી એક થોય કહેવી. પછી લોગસ્સવ સવ્વલોએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ન કરવો. પછી મારી બીજી થોય કહેવી. પછી પુષ્પવર૦ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણ વત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં, વિયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ. કરી પારી નમોડહતુ કહી ચોથી થાય કહેવી.)
શ્રી અજિન-પ્રથમ થોય શ્રી અરનાથ જિનેશ્વરૂ, ચક્રી સપ્તમ સોહે, કનકવરણ છબી જેહની, ત્રિભુવન મનમોહે;
For Private And Personal Use Only