SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir Acha ઉર્ધ્વ અધો તિછ લોક થઈ, કોડી પન્નરસે જાણોજી, ઉપર કોડી બેંતાલીશ પ્રણામો, અડવન લખ મન આણોજી; છત્રીશ સહસ એંસી તે ઉપરે, બિંબ તણો પરિમાણોજી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહામોજી.. ૨ રાયપાસેણી જીવાભિગમ, ભગવતી સૂત્રે ભાખીજી, જંબૂદ્વીપ પન્નત્તિ ઠાણાંને, વિવરીને ઘણું દાખીજી; વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિન પ્રતિમા, લોપે પાપી, જિહાં બહુસૂત્ર છે સાખીજી.૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઇંદ્ર કહાયાજી; તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી, નંદીસર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી.... ૪ (કાઉસ્સગ્ગ પારીને, પ્રગટ એક લોગસ્સ પૂર્ણ કહેવું પછી બેસીને સર્વ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી એકેક ખમાસમણ પૂર્વક “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરિક ગણધરાય નમો નમઃ || એ પાઠ તેર વખત સર્વ જનોએ કહેવો. પછી પાંચ તીર્થના પાંચ સ્તવન કહેવાં.) શ્રી તથિિધરાજ શત્રુંજયગિરિ સ્તવન (રાગ : જશોદા માવડી) જાત્રા નવ્વાણું કરીયે, વિમલગિરિ, જાત્રા. ટેક પૂર્વ નવ્વાણું, વાર શત્રુંજયગિરિ, ઋષભ નિણંદ સમાસરિયે, વિ. જાત્રા........................... For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy