________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્યાત તિહાં ચૈત્ય તેમ જ્યોતિષિયે, બિંબ એકશત એસી ભાખ્યાં ઋષિયે; નમે તે મહા સિદ્ધિ નવનિધિ પામે. નમો..
વલી બાર દેવલોકમાં ચૈત્ય સાર, રૈવેયક નવમાંહિ દહેરાં ઉદાર;
તિમ અનુત્તરે દેખીને મ પડો ભામે, નમો.. ૪ ચોરાશી લખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર ત્રેવશ ચૈત્ય શોભાયે સરસા; હવે બિંબ સંખ્યા કહું તેમ ધામે, નમો. ........
સો ફોડીને બાવન કોડી જાણો, ચોરાણું લખ સહસ ચૌઆલ આણો;
સય સાત ને સાઠ ઉપર પ્રકામે, નમો..... મેરૂ રાજધાની ગજદંત સાર, જમક ચિત્ર વિચિત્ર કાંચન વખાર; ઈસ્તુકાર ને વર્ષધર નામ ઠામે, નમો...........
વળી દીર્ઘ વૈતાઢ્ય ને વૃત્ત જેહ, જંબૂ આદિ વૃક્ષે દિશા ગજ છે તેવ;
કુંડ મહાનદી દ્રહ પ્રમુખ ચૈત્ય ગામે, નમો. ૮ માનુષોત્તર નગવરે જેહ ચૈત્ય, નંદીસર રૂચક કુંડલ છે પવિત્ત; તિસ્કૃલોકમાં ચૈત્ય નમિયે સુકામે, નમો........................ ૯
૩૨
For Private And Personal Use Only