________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જયંત ભુપો રે જ્ઞાન આરાધતો તીર્થંકર પદ પામે રે,
રવિ શિશ મેહપરે જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્ય લક્ષ્મી હિતકામેરે.
જ્ઞાન ૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કાવ્ય ઈન્દ્રવ્રજાવૃત)
અન્નાણ સંમોહ તમોહરસ નમો નમો નાણદિવાયરસ પંચપ્પયારસુવગારગસ, સુત્તાણ સવ્વત્થપયાસગસ્સ... .. ૧ (ભુજંગ પ્રયાતવૃત)
હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધ યથાવર્ણ નાસે વિચિત્રાવબોધ તેણે જાણિયે વસ્તુ ષડ્ દ્રવ્યભાવાનહુએ વિતત્થા નિજેચ્છા સ્વભાવા હોય પંચ મત્યાદિ સુજ્ઞાનભેદે ગુરૂપાસ્તિથી યોગ્યતા તેહ વેદે વળી શેય હેય ઉપાદેય રૂપે લહે ચિતમાં જેમ ધ્વાંત પ્રદીપે.........
(ઢાળ : ઉલાલાની દેશી)
ભવ્ય નમો ગુણજ્ઞાનને સ્વપર પ્રકાશક ભાવેજી, પરજાય ધર્મ અનંતતા ભેદાભેદ સ્વભાવેજી.
(ઉલાલો)
જો મુખ્ય પરિણતિ સકલજ્ઞાયક બોધ ભાવ વિલચ્છના મતિ આદિ પાંચ પ્રકાર નિર્મળ સિદ્ધિ સાધન લચ્છના સ્યાદ્વાદ સંગી તત્ત્વરંગી પ્રથમ ભેદા ભેદતા સવિકલ્પને અવિકલ્પ વસ્તુ સકલ સંશય છેદતા.
૨
For Private And Personal Use Only
૧
૨