________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
............. ૧
નવમલ્લી નવલચ્છી નૃપતિ સુણી, કહે શિવપદ પામ્યા ત્રિભુવન ધણી. ..........
શિવ પહોત્યા ઋષભ ચઉ દશ ભક્ત, બાવીશ લહ્યા શિવ માસ સ્થિત, છ શિવ પામ્યા વીર વલી,
કાર્તિક વદી અમાવસ્યા નિર્મલી. .. આગામિ ભાવિ ભાવ કહ્યા, દિવાલી કલ્પ જેહ લહ્યા; પુણ્ય પાપ ફલ અઝયણે કહ્યાં, સવિ તહત્તિ કહીને સદહ્યાં.
સવિ દેવ મલી ઉદ્યોત કરે, પ્રભાતે મલી ઉદ્યોત કરે, પ્રભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ ગુણ સદા વિસ્તરે,
જિન શાસનમાં જયકાર કરે. ............... ૪ (પછી બેસી નમુત્થણ પછી ઉભા થઈ અરિહંત ચેઈઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારી, નમોડહંતુ કહી પ્રથમ થાય કહેવી. ત્યાર પછી લોગસ્સ૦ સવ્વલોએ. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ન કરી બીજી થાય પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓવંદણ. અન્નત્થી કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી ત્રીજી થોય કહેવી. પછી સિદ્ધાણં૦ વૈયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી ચોથી થોય કહેવી.)
૯૧
For Private And Personal Use Only