________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિચ્છામિ દુક્કડનો પડકાર કરનારા! આપણા આત્માને પૂછયું કે તારું મિચ્છામિ દુક્કડ કુંભારવાળું છે? કે ચંદનબાળા જેવું છે? (૩૧) એતે એ અણાદેસા અંધારે ઉગ્ગએ વિહુ ન દિસે મુહ રય નિસિજજ ચોલે કપ્પતિગ દુપટ્ટ થઇ સૂરો (૨૭૦).
પ્રભાત સમયે, પ્રભાત પછી, પરસ્પર મુખ દેખાયે, હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતાંતરો ખોટા છે, કારણકે-અંધારામાં ઉપાશ્રય હોય તો સૂર્યોદયે પણ ન દેખાય તેથી ભદ્રબાહુસ્વામી જણાવે છે કે વિશાલ લોચનહાલમાં પ્રતિક્રમણમાં કરીને તરત મુહપત્તિ-રજોહરણનસેટીયું-ઘારીયું-ચોલપટ્ટો-કપડો-કાંબળી-કાંબળીનું પડસંથારો અને ઉત્તરપટ્ટો આ દશ વસ્ત્રનું પડિલેહણ કર્યા પછી સૂર્યોદય થાય તેવી રીતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે (ઓ) નિવ)
અથવા સૂર્યોદય પહેલા-૧૫-મીનીટે પ્રતિક્રમણ પુરું થઈ જાય તેવી રીતે ઇરિયાવહિ-ઈચ્છકારથી પ્રતિક્રમણ શરૂ કરે.
અને સૂર્યોદય પહેલા-૧૫-મીનીટે પડિલેહણ શરૂ કરે. પરંતુ ઉપાશ્રયમાં સૂર્યનો પ્રકાશ તરત ન આવતો હોય તો કીડી-માંકણ-જુ આદિ-વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય ત્યારે પડિલેહણ કરવું.
પડિલેહણમાં જુ નીકળે તો કપડામાં અને માંકણ નીકળે તો લકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત-એકાન્ત અને છાયાવાળી જગ્યામાં મુકવા.
૮૫
For Private And Personal Use Only