________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
પફખિએ પડિક્કનું? પડિક્કમેહ, પુનઃ શિષ્ય-સમ્મ પડિક્કમામિ (૨૬) પફખિસૂત્ર કહ્યું? કહેહ (૨૭) પફખિખામણાં ખામું? ખામેહ (૨૮) ભગવનું શુદ્ધા વસહિ? તહત્તિ (૨૯) વસહિ પવેલે? પઓ (૩૦) પારું? પુણો વિ કાયવ્વો, પુનઃ શિષ્ય-યથા શક્તિ (૩૧) પાર્યું? આયારો ન મોત્તવો? પુનઃ શિષ્ય-તહત્તિ (૩૨) આદેશ દેશોજીઆપશોજી? બોલો-બોલજો (૩૩) બહુવેલ કરશું? કરજો (૩૪) વાયણા લેશું? લેજો (૩૫) સક્ઝાયમાં છું? હો.
શિષ્યની માગણી (૧) નંદિસૂત્ર સંભળાવોજી? (૨) મમ મુંડાવેહ? (૩) મમ પવ્વાહ? (૪) મમ વેસં સમપેહ? (૫) આલાપક ઉચ્ચરાવોજી? () મમ નામ ઠવણ કરેહ? (૭) ઇ0 ભ૦ ૫૦ પચ્ચ૦ આ૦ દેશોજી? (૮) હિતશિક્ષા પ્રસાદ કરાવોજી?
ગુરૂ વાક્ય (૧) મિચ્છામિ દુક્કડ (૨) મયૂએણ વંદામિ (૩) તબ્બેહિ સમ (૪) અહમવિ વંદામિ ચેઇઆઇ (પ) આયરિય સંતિય.
ગુરુની આશિષ-આજ્ઞાનો સ્વીકાર (૧) નિત્થારગ પારગા હોહી ઇચ્છામો અણુસટિં-તહત્તિ (૨) યથાશક્તિ તપ કરી પહોંચાડવો! પઇઠિઓ-તહત્તિ (૩) સુગ્ગહીયે કરેહ! ઇચ્છે.
૭૪
For Private And Personal Use Only