________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ્વ જીવા કમ્યવસ, ચઉદહરાજ ભમંત; તે મે ખમાવિઆ, મુઝેવિ તેહ ખમંત. ............. જે જે મણેણ બદ્ધ, જે જે વાએણ ભાસિઅ પાવું, જે જે કાણ કર્ય, મિચ્છા મિ દુક્કડ તસ................ ૧૭
વાર્ષિક કાઉસ્સગની વિધિ ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩-૧૪ અથવા ૧૩૧૪-૧૫ એ ત્રણ દિવસ દરરોજ દેવસિઅ પ્રતિક્રમણમાં સક્ઝાય પછી-ખમાત્ર ઇરિયાવહિ કરી-ખમા, ઇચ્છાસંવ ભo! અચિત્તરજ ઓહફાવણë કાઉસ્સગ્ન કરું? (કરેહ) ઇચ્છે, અચિત્તર ઓહફાવણë કરેમિ કાઉસ્સગ્ન-અન્નત્ય, ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગપારી લોગસ્સ
લોથના કાઉસગનો વિધિ લોચ કરવો હોય તે દિવસે લોચ કર્યા અગાઉ ખમા૦ ઇરિયાવહિ કરી ખમા, ઇચ્છા, સંવે ભo! (સચિત્ત) અચિત્તરજ ઓહફ્રાવણë કાઉસ્સગ્ન કરું? (કરેહ). ઇચ્છ, (સચિત્ત) અચિત્તરજ ઓહફાવણë કરેમિ કાઉસ્સગ્ગઅન્નત્થ૦ ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી) નો કાઉસ્સગ્ગ૭ પારી-લોગસ્સવ
સાતવાર ચૈત્યવંદના (૧) જાગે ત્યારે જગચિંતામણિનું (૨) પ્રતિક્રમણને અંતે વિશાલલોચનનું (૩) દેરાસરનું (૪) પચ્ચકખાણ પારતાં (૫)
For Private And Personal Use Only