________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ0 નમોહતુ0 કલ્યાણકંદની ચોથી ગાથા) નમુત્થણં, ખમાત્ર ભગવાનાં, ખમા૦ આચાર્યહં, ખમાઇ ઉપાધ્યાયહં, ખમા૦ સર્વસાધુ (ગૃહસ્થ-જમણો હાથ ચરવલા ઉપર સ્થાપી-અઢાઇજેસુ0) ત્રણદુહા અને ત્રણ ખમારા પૂર્વક પ્રથમ શ્રીસીમંધરસ્વામીનું અને પછી શ્રીસિદ્ધાચળજીનું ચૈત્યવંદન-થોય૦ સુધી કરવું.
પફિખપ્રતિક્રમણની વિધિ પ્રથમ દેવસિય પ્રતિક્રમણમાં શ્રમણ સૂત્ર (વંદિત્ત) કહીએ ત્યાં સુધી સર્વ કહેવું. પણ ચૈત્યવંદન સકલાતુનું અને થોયો સ્નાતસ્યાની કહેવી.
પછી-ખમા દેવસિઅ આલોઇઅ પડિક્કતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પફખિ મુહપત્તિ પડિલેહઉં? (પડિલેહેહ) ઇચ્છે, મુહપત્તિ પડિલેહી (અહિંથી ચાર ખામણાં સુધી દેવસિઅ ને બદલે પબિ બોલવું) બે વાંદણાં૦ ઇચ્છા૦ સં૦ ભ0! અદ્ભુઢિઓહ સંબુદ્વાખામeણે અભિંતર પખિ ખામેઉં? (ખામેહ) ઇચ્છે ખામેમિ પખિ, એકપફખસ્સ પન્નરસહ રાદિઆણં-જંકિંચિ અપત્તિઅં૦ ઇચ્છા૦ સં૦ ભ૦! પખિએ આલોઉં? (આલોuહ) ઇચ્છ-આલોએમિ, જો મે પકખિઓ૦ ઇચ્છાઓ સંવ ભo! પખિ અતિચાર આલોઉં? (આલોપેહ) ઇચ્છ, અતિચારવ એવંકારે સાધુતણધર્મે એકવિધ અસંયમ તેત્રીશ આશાતના પ્રમાદ પર્યન્તમાંહી (શ્રાવકતણે ધર્મ સમ્યકત્વમૂળ ૧૨ વ્રત ૧૨૪ અતિચાર માંહી) અનેરો
For Private And Personal Use Only