________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી-બે વાંદણાંવ ઇચ્છા, સંવ ભo! રાઈય આલોઉં? (આલોએહ) ઇચ્છે-આલોએમિ, જોમે રાઇઓ) સંથારાવિટ્ટણકી (ગૃહસ્થ-સાત લાખ૦ પહેલે પ્રાણાતિપાત, પૌષધમાં-ગમણાગમણે) સવ્વસ્સવિ૦ વિરાસને બેસીને નવકાર કરેમિ ભંતે ચત્તારિમંગલ૦ ઇચ્છામિ પડિક્કમિઉ૦ ઇરિયાવહિયાળ શ્રમણસૂત્ર (ગૃહસ્થનવકાર૦ કરેમિભંતે ઇચ્છામિ પડિક્કમિઉ૦ વંદિતુ0) બે વાંદણાં૦ અભુટ્િઠઓ૦ બે વાંદણાં) આયરિયઉવન્ઝાએ કરેમિ ભંતે ઇચ્છામિઠામિ૦ તસ્સઉત્તરી૦ અન્નત્થ૦ તપચિંતવણી (ન આવડે તો સોળ નવકાર) નો કાઉસ્સગ્ગ લોગસ્સ0
છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી-બે વાંદણાં સકલતીર્થ૦ પચ્ચકખાણ કરી-સામાયિક, ચઉવિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ-કર્યું છે જી (પચ્ચખાણ ધાર્યું હોય તો, કાઉસ્સગ્ન સુધી-કર્યો છે જ, પચ્ચકખાણ-ધાર્યું છે જી) ઇચ્છામો અણુસટૂિંઠ નમો ખમાસમણાણું-નમોહેતુ વિશાલલોચન (બહેનો-સંસારદાવાની ત્રણ ગાથા).
નમુત્થણ૦ અરિહંત ચેઇઆણં૦ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગનમોહતુ0 કલ્યાણકંદની પ્રથમ ગાથા) લોગસ્સ૦ સવલોએ) અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ય૦ કલ્યાણકંદની બીજી ગાથા૦ પુફખરવરદીવ સુઅર્સ) વંદણવરિઆએ) અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ0 કલ્યાણકંદની ત્રીજી ગાથા૦ સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચ૦
For Private And Personal Use Only